કોબી વટાણા નું શાક(Gobhi matar sabji recipe in Gujarati)

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

કોબી વટાણા નું શાક(Gobhi matar sabji recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
ચાર લોકો માટે
  1. 1 બાઉલ સમારેલી કોબી
  2. 2જિના સમારેલા બટેટા
  3. 1 વાટકો લીલા વટાણા
  4. 1જીનું સમારેલા ટામેટા
  5. 2 ચમચા તેલ
  6. 1 ચમચીધાણજીરૂ પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ ચમચીહળદર પાઉડર
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા જ શાક ને ધોઈ ને સમારી લો

  2. 2

    હવે એક કૂકર માં તેલ ને ગરમ કરી તેમાં બધા જ શાક ઉમેરી બધા જ મસાલા ઉમેરી એકાદ મિનિટ સાંતળો

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી બે સિટી વગાડવી

  4. 4

    તૈયાર છે કોબી વટાણા નું શાક તેને તમે ભાત અથવા રોટલી સાથે ખાવા નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes