કોબિજના પરોઠા(Cabbage paratha recipe in Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4
#Week14
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો કોબિ ખુબ જ સરસ આવે છે તો એક વર જરુર થી ટ્રાય કરજો આ કોબિના પરોઠા.

કોબિજના પરોઠા(Cabbage paratha recipe in Gujarati)

#GA4
#Week14
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો કોબિ ખુબ જ સરસ આવે છે તો એક વર જરુર થી ટ્રાય કરજો આ કોબિના પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 2 tspતેલ
  2. 3 કપ ઘઉંનો લોટ
  3. 1/2 ચમચીધાણા (કૃશ કરેલા)
  4. 1/4 ચમચીઅજમા
  5. 3 કપકોબિ
  6. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 ચમચીધાણાજીરુ
  10. 1/4 ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  12. સ્વાદ અનુસારનમક
  13. 2 મોટી ચમચીધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ નાખવું તેલ ગરમ થાય બાદ તેમા ધાણા અને અજમો નાખી તેને સાતળી લો.

  2. 2

    ત્યાર બાદ તેમા કોબિ,આદુ ની પેસ્ટ,લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરુ,ગરમ મસાલો,આમચૂર પાઉડર અને નમક નાખી તેને હલાવી લો. ત્યાર બાદ તેમા ધાણા ભાજી નાખી તેને હલાવી લો.

  3. 3

    મીશ્રણ ઠંડું થાય બાદ પરોઠા ને થોડુ વળી તેમા એક ચમચી આ મિશ્રણ મૂકી તેને વળી અને તવા પર સેકી લેવુ.

  4. 4

    તો ત્યાર છે ગરમા ગરમ કોબિ ના પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa sangani
krupa sangani @cook_20296978
પર

Similar Recipes