ઉપમા(Upma Recipe in Gujarati)

Usha Shaherwala
Usha Shaherwala @cook_27827829
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
2 વ્યક્તિ
  1. ૧ કપરવો
  2. ૨ કપછાશ
  3. ૧ કપપાણી
  4. ૧/૪ વાટકીવટાણા
  5. ૧/૪ગાજર
  6. ૩-૪ લીલા મરચા
  7. ૧ ચમચીરઈ
  8. ૧/૨ ચમચીઅડદની દાળ
  9. ૨ ચમચીતેલ
  10. ચપટીહિંગ
  11. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક તાવડીમાં તેલ મૂકી રાઈ નો વઘાર કરો પછી એમાં લીલા મરચા, વટાણા, ગાજર અને છેલ્લા રવો ઉમેરી ને બરાબર શેકો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.

  2. 2

    પછી એક બીજી તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું, પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી છાશ ઉમેરી, હવે રવો સેકાઈ જાય પછી છાશ અને પાણીનું મિશ્રણ એમાં એડ કરો અને એને હલાવતા રહેવું નહિતર એક ચોટી જશે.

  3. 3

    ઉપમા તૈયાર ના થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું. ગરમ પાણી રેડવાથી ઉપમા થોડીક જ વારમાં રેડી થઈ જાય છે. પછી એક થાડી તેલ વાળી કરીને બધું મિશ્રણ પાથરી દેવું અને થોડીક જ વારમાં એના પીસ પડી શકશે ઉપમાની આ રીતે પણ પીરસી શકાય છે. બાળકોને સ્કૂલમાં ટિફિનમાં ખાવા ઇઝી પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Shaherwala
Usha Shaherwala @cook_27827829
પર

Similar Recipes