પાઈનેપલ કોકોનટ લાડુ (Pineapple Coconut Ladoo Recipe In Gujarati)

Nehali Vasani @cook_26105983
પાઈનેપલ કોકોનટ લાડુ (Pineapple Coconut Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ મિલ્ક પાઉડર અને વન ફોર કપ દૂધ ને એકદમ બરાબર મિક્સ કરી લેવાનો હવે એની સાઈડમાં રાખી દેવાનો.
- 2
હવે એક પેનમાં ૧ નાની ચમચી ઘી નાખવાનું ઘી ગરમ થાય એટલે એક ટોપરાનું છીણ નાખીને મિક્સ કરવાનું થોડું શીખવાનું પછી 1/4 કપ પાઈનેપલ ક્રશ, મિલ્ક પાઉડર ની ટેસ્ટ અને 1/4 ચમચી પીળો કલર અને ખાંડ નાખી દેવાનું અને મિક્સ કરી દેવાનું.
- 3
હવે એક પ્લેટમાં ઘી લગાવી દેવાનો અને આ મિશ્રણને થોડું ઠંડુ કરી દેવાનું ઠંડુ થાય એટલે ના લાડુ બનાવી એના ઉપર કોપરાનું છીણ અને ઓગળેલી વ્હાઈટ ચોકલેટ અને પિસ્તા થી ડેકોરેટ કરી દેવાનું તૈયાર છે આપણા પાઈનેપલ કોકોનટ લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઈનેપલ કોકોનટ લાડુ (Pineapple Coconut Ladoo Recipe In Gujarati)
#RC1#Week1પીળી રેસીપી Ruchi Anjaria -
-
પાઈનેપલ કોકોનટ ચોકોલેટ ઓરેન્જ કેક (Pineapple coconut and chocolate orange cake Recipe In Gujarati)
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
પાઈનેપલ કોકોનટ બોલસ
#ઇબુક#day3બહુ જલ્દી બની જાય એવી રેસિપી તમારા માટે લાવી છું નવરાત્રી માં બધા પાસે ટાઈમ ઓછો હોય છે એમાં પ્રસાદ માટે આ મારી રેસિપી જલ્દી બની જશે અને બહુજ ઓછી વસ્તુઓ માંથી બની જાય છે. Suhani Gatha -
-
ચોકલૅટ પાઈનેપલ રસ્ક પુડિંગ (Chocolate Pineapple Pudding Recipe In Gujarati)
#GA4#week3#weekend Ankita Mehta -
-
પાઈનેપલ કોકોનટ પંચ (Pineapple Coconut Panch Recipe In Gujarati)
#DA #Week2આમા ફાયબર હોવાથી તે ગટ માટે ખૂબ સારું છે તેમજ બનાવવા માં સરળ છે.Saloni Chauhan
-
પાઈનેપલ હલવો(Pineapple Halwa Recipe in Gujarati)
#week6#GA4હલવો ઘણા પ્રકાર ના બનતા હોય છે આજે આપને ફ્રુટ એટલેકે પાઈનેપલ નો ઉપયોગ કરી ને બનાવીએ Namrata sumit -
-
-
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CRકોકોનટ એ ખનીજ તત્વો થી ભરપૂર છે. નારિયેળ તથા સૂકું ટોપરું એમ બંને રીતે ગુણકારી છે. Jyoti Joshi -
નારિયેળ લાડુ (Nariyal Ladoo Recipe In Gujarati)
#DFT#CB3દિવાળી ના કામ માં ઝટપટ બનતી આ રેસિપી તમને ગમશે આ લાડુ જલદી અને ખુબ ઓછી સામગ્રી માં બની જાય છે અને ખાવા માં ખુબ જ સરસ લાગે છે Harsha Solanki -
ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)
#RC3#Red Recipeમીઠા મધુરા ડ્રાય ફુટ વાળા કોપરા અને મિલ્ક પાઉડર ના લાડુ Ramaben Joshi -
-
-
-
-
-
પનીર કોકોનટ લાડુ (Paneer Coconut Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#LadooCoconut મારું most favourite ingredient છે. એમાં પણ લડ્ડુ નું નામ આવતા જ નાના મોટા સહુ ના મોઢા માં પાણી આવી જાય. એટલે આજે હું આપની સાથે share કરું છું very easy and tasty કોકોનટ પનીર લડ્ડુ. Vidhi Mehul Shah -
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#FDઆ ફ્રેન્ડ શીપ દિવસ નિમીતે મેં આ રેસિપી સેજલ કોટેચા માટે બનાવી છે જે મારી મોટી બેન ની સાથે સાથે મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. Thank you so much my lovely sister for your all support at every moment. Thanks again and love you my best friend.🤗🤗🤗 Happy friendship day to all .🤗🤗🤗🤔 Kajal Sodha -
રવા કોકોનટ લાડુ (Rava Coconut Ladoo Recipe In Gujarati)
#GCR#PRતે ખરેખર આશ્ચર્યજનક રેસીપી છે અને તમને બધાને તે ખૂબ ગમશે Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269295
ટિપ્પણીઓ