રાઈસ(Rice Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851

શિયાળી ઋતુમાં શાકભાજી ખુબ જ સરસ આવે છે અને ખાવાની પણ મજા આવે છે તો આજે મેં બનાવ્યા છે ચાઈનીઝ સેઝવાન રાઈસ. તીખા ચટપટા અને ચટાકેદાર ખૂબ જ સરળતાથી બને છે અને આજીનો મોટો વાપર્યા વગર જ ખુબ જ સરસ થાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો માટે
  1. વાટકા બાસમતી ચોખા બાફેલા
  2. ૧/૨ વાટકીકોબી
  3. ૧ નંગગાજર
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ૨ નંગડુંગળી
  6. 2 ચમચીઆદું-મરચાંની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ચમચા કેચ અપ
  9. 1 ચમચીસેજવાન ચટણી
  10. 1 ચમચીચીલી સોસ
  11. ૧/૨ ચમચીસોયા સોસ
  12. 2ચમચા કાશ્મીરી મરચું
  13. 1 નાની વાટકીલીલી ડુંગળી ના પાન
  14. ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ૨ મોટા ચમચા તેલ તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી નાખીને સાંતળો. ત્યાર બાદ તેમાં ગાજર નાખીને સાંતળો.

  2. 2

    ત્યારબાદ તેમાં કેપ્સીકમ નાખો અને એના થવા દો કોપી નાખીને બધા મિક્સ કરો અને મીઠું ઉમેરો.

  3. 3

    બધા સાથ મિક્સ થઇ જાય એટલે તેમાં બાફેલા ભાત અને બધા સાસ નાખો અને હળવા હાથે મિક્સ કરો અને શું કરતી વખતે લીલી ડુંગળી નાખો અને ગરમા-ગરમ સર્વ કરો. તૈયાર છે તમારા સેઝવાન રાઈસ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
પર
Homebaker/ Teacher/ loves painting,reading books
વધુ વાંચો

Similar Recipes