ફુદીના કાવો (Pudina Kavo Recipe In Gujarati)

Meenaben
Meenaben @cook_25767735
Junagarh

ફુદીના કાવો (Pudina Kavo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ચમચોફુદીનો
  2. ૧ કટકોઆદુનો ક
  3. ૧ ચમચીકાવા નો મસાલો
  4. ૧ નાની ચમચીમરી પાઉડર
  5. ૧ નંગલીંબુ -
  6. સ્વાદ મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફુદીનો અને આદુ લો

  2. 2

    ફુદીના અને આદુ ને ખરલમાં ખાંડી લેવું

  3. 3

    ત્યારબાદ બે ગ્લાસ પાણી ગરમ મૂકી ફુદીનો, આદું, કાવાનો મસાલો મિક્સ કરી દેવો પાણીમાં અને ખૂબ ઊકળવા દેવું મીઠું લીંબુ નાખીને કાવો તૈયાર.. અત્યારે શરદી, કોરોના મા ખૂબ જ ગુણકારી છે ઠંડી પણ ઉડી જાય છે તૈયાર છે આપણો કાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenaben
Meenaben @cook_25767735
પર
Junagarh

Similar Recipes