ગ્રીલ આલુ-મટર સેન્ડવીચ (Alu Mutter Sandwich Recipe In Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 વ્યક્તિ
  1. 8બ્રેડ
  2. 2બાફેલા બટેકા
  3. 1/2વાટકી બાફેલા વટાણા
  4. 1 ચમચીધાણાજીરું
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/4 ચમચી હળદર
  7. મીઠું સ્વાદનુસાર
  8. 3/4 ચમચીખજૂર-આંબલી ની ચટણી
  9. કોથમીર ફુદીનાની ચટણી
  10. તેલ જરૂર મુજબ
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    1 બાઉલમાં બાફીને મેશ કરેલા બટાકા, વટાણા, લાલમરચું, ધાણાજીરું, હળદર, 3/4ચમચી ખજૂર આંબલી ની ચટણી, મીઠું અને કોથમીર નાખી મસાલો રેડી કરો.

  2. 2

    હવે બ્રેડની 1 સ્લાઇસ પર લીલી ચટણી અને બીજી સ્લાઇસ પર ખજૂર આંબલી ની ચટણી લગાવી તેની પર રેડી કરેલો મસાલો પાથરી સેન્ડવીચ તૈયાર કરી લો.

  3. 3

    હવે એક પેનમાં કે ગ્રીલર પર થોડું-થોડું તેલ મૂકી બન્ને બાજુ સેન્ડવીચ ગ્રીલ કરી બધી સેન્ડવીચ બનાવી ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ragini Ketul Panchal
પર

Similar Recipes