રાજગરાની ફરાળી ક્રિસ્પી કટલેસ(Farali Cutlets recipe in Gujarati)

Aruna rathod# Ga 4 #week 17
Aruna rathod# Ga 4 #week 17 @cook_27658317
Bhavnagar

આ ફરાળી કટલેસ મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે

રાજગરાની ફરાળી ક્રિસ્પી કટલેસ(Farali Cutlets recipe in Gujarati)

આ ફરાળી કટલેસ મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. 50 ગ્રામરાજગરાનો લોટ
  2. ૩ નંગબટેટા
  3. 2 ચમચીસિંગદાણા અધકચરા
  4. ચમચીજીરું અડધી
  5. કેપ્સિકમના ટુકડા બે ચમચી
  6. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  7. 1 ચમચીઆદુની પેસ્ટ
  8. ચમચીગરમ મસાલા અડધી
  9. ફરાળી મીઠું જરૂર મુજબ
  10. તળવા માટે તેલ
  11. 2 મોટી ચમચીકોથમીર
  12. ચમચીલાલ મરચું અડધી
  13. #GA4#WEEk15

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક નાના લોયામાં 1/2ચમચી તેલ મૂકી તેમાં જીરુ અને કેપ્સીકમ નાંખી સાંતળવા

  2. 2

    પછી એક લોયામાં બાફેલા બટેટાનો માવો, રાજગરાનો લોટ, સિંગદાણાનો ભૂકો,કેપ્સીકમ, આદુ મરચાં, ગરમ મસાલો, લાલ મરચું,કોથમીર અને મીઠું નાખીને બધું મિક્ષ કરીને કટલેસ બનાવવી

  3. 3

    લોયા માં તેલ ગરમ મૂકીને ધીમા તાપે તો તૈયાર છે રાજગરાની ફરાળી કટલેસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aruna rathod# Ga 4 #week 17
પર
Bhavnagar

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish ☺️

Similar Recipes