સ્ટ્રોબેરી લસ્સી(Strawberry Lassi Recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#GA4
#Week15
સ્ટ્રોબેરી માંથી ઘણું બધું બનાવવામાં આવે છે પણ આજે મેં સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે. જે મારા ઘરમાં બધાની ફેવરિટ છે. તમે પણ તેને ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7મિનિટ
1 વ્યક્તિ
  1. 6-7સ્ટ્રોબેરી
  2. 2 ચમચીખાંડ
  3. 2 કપદહીં
  4. 1/4સંચળ પાઉડર
  5. સર્વ કરવા માટે જરૂર પ્રમાણે સ્ટ્રોબેરી

રાંધવાની સૂચનાઓ

5-7મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્ટ્રોબેરી ના ટુકડા કરી લો.

  2. 2

    મિક્સર જારમાં સ્ટ્રોબેરી ના ટુકડા ખાંડા સંચળ બધું જ ગ્રાઈન્ડ કરો.

  3. 3

    સરવિંગ ગ્લાસમાં લચ્છિ એડ કરી, સ્ટ્રોબેરી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes