પેરી પેરી સ્વીટ પોટેટો (Peri peri Sweet potato Recipe in Gujarati)

Rinku Saglani
Rinku Saglani @cook_120212

પેરી પેરી સ્વીટ પોટેટો (Peri peri Sweet potato Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2 વ્યકિત માટે
  1. 3-4જાડા શકકરીયા
  2. 1-1/2 ચમચીપેરી પેરી મસાલા
  3. 1 ચમચીમીઠુ
  4. તેલ તળવા માટે
  5. બરફ નું પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌ પ્રથમ શકકરીયા ને ધોઇ ને ચિપ્સ સમારો.

  2. 2

    પછી તેને 2 થી 3 પાણી થી ધોઇ ને 15 મીનીટ બરફ ના પાણી માં રાખી દો.

  3. 3

    પછી એક વાસણ માં પાણી ઉકળવા મૂકી દો પછી તેમાં મીઠુ તથા બરફ નાપાણી માથી ચિપ્સ કાઢી એ નાખો. 3 થી 4 મીનીટ સુધી રેવા દો પછી ગેસ બંધ કરી ઉતારી ચારણી માં લઇ નીતારી લો ઠંડી કરી તેને ફ્રીજ માં 15 મીનીટ મુકી દો.

  4. 4

    ફ્રીજ માથી બહાર કાઢી મીડીયમ તાપે 2 થી 3 મીનીટ તળી લો. પછી કાઢી 10 મીનીટ પછી પાછી સોનેરી થાય ત્યા સુધી તળી લો. ઉપર થી પેરી પેરી મસાલો નાખી હલાવો પછી કેચપ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Saglani
Rinku Saglani @cook_120212
પર

Similar Recipes