પાલક નુ સૂપ(Palak Soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સમારી લો પછી તેને પાણીથી ધોઈ લો. પછી તેમા સુધારેલા ટમેટાં અને સુધારેલા ગાજર નાખો.
- 2
હવે કુકરમાં તેને બાફી લો.
- 3
બફાઇ જાય પછી બેસી તેને ક્રસ કરી લો.
- 4
પછી ગેસ ચાલુ કરો અને કડાઇ મુકી તેમાં ધી મૂકી રાય- જીરું નાખો. તેથી જાય પછી તેમાં ક્રસ કરેલ મિશ્રણ નાખો. મીઠું સ્વાદ અનુસાર નાખો ઉકળવા દો.
- 5
અને તૈયાર છે પાકની સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક સૂપ(Palak Soup recipe in Gujarati)
#GA4#week16#પાલકસૂપબોન્ડા સૂપ એ સાઉથ ઇન્ડિયન recipe છે જે સ્વાદ માં સરસ લાગે છે. પાલક લેન્ટીન સૂપ બોન્ડા સાથે સર્વ થાય છે એટલે ફૂલ મિલ તરીકે પણ લઈ શકાય છે.. Daxita Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14341794
ટિપ્પણીઓ (2)