જુવારના તીખા શક્કરપારા (Juvar Shakarpara Recipe In Gujarati)

Trushti Shah
Trushti Shah @cook_27771490

જુવારના તીખા શક્કરપારા (Juvar Shakarpara Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 250 ગ્રામજુવારનો લોટ
  2. ૨ ચમચીલાલ મરચું
  3. ચપટીહળદર
  4. સ્વાદ અનુસારમીઠુ
  5. 1/2ચમચી જીરુ પાઉડર
  6. 2 મોટી ચમચીતેલ મોણ માટે
  7. જરૂર મુજબકણક તૈયાર કરવા માટે પાણી
  8. જરૂર મુજબતળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં જુવારનો લોટ લો.તેમાં ઉપર જણાવ્યા મુજબ બધા મસાલા એડ કરો.ત્યારબાદ તેમાં મોણ નાખી જરૂર મુજબનું પાણી લઈ કણક તૈયાર કરો.

  2. 2

    આ કણકમાંથી લુવા કરો.તેને રોટલી ને જેમ વણી શક્કરપારા નો શેપ આપો.

  3. 3

    હવે એક પેનમાં તેલ લો.તેલ મધ્યમ આંચ ઉપર થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં આ શક્કરપારા નાખો.તે આછા બદામી રંગના થાય ત્યાં સુધી તેને તળો ત્યારબાદ તેને પેન માંથી કાઢી લો.

  4. 4

    આ શક્કરપારાને તમે ચા સાથે અથવા તો સોસ અથવા ચટણી સાથે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

ટિપ્પણીઓ

Similar Recipes