ચીઝ રોલ(cheese roll recipe in Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
શેર કરો

ઘટકો

  1. 4બાફેલાં બટાકા
  2. 1/2 કપકેપ્સીકમ સમારેલા
  3. 1/2 કપગાજર છીણેલું
  4. 1/2 કપડુંગળી સમારેલી
  5. 1 ટેબલસ્પૂનઓરેગાનો
  6. 1 ટેબલસ્પૂનચીલી ફલેકસ
  7. સ્વાદનુસાર મીઠું
  8. 1 ટેબલસ્પૂનલાલ મરચાં પાઉડર
  9. 1 ટેબલસ્પૂનલીંબુ નો રસ
  10. 1 ટેબલસ્પૂનચાટ મસાલા
  11. 3/4 કપમેંદો
  12. 1/2 કપબ્રેડ ક્રમ્બસ
  13. 2-3 ટેબલસ્પૂનકોનઁફલોર
  14. 1 કપચીઝ
  15. 1 ટેબલસ્પૂનતેલ
  16. 1 ટેબલસ્પૂનલીલા ઘાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા મેસ કરી તેમાકેપ્સીકમ,ગાજર,ડુંગળી,ઓરેગાનો,ચીલી ફલેકસ,મીઠું,લાલ મરચાં પાઉડર,લીંબુ નો રસ,ચાટ મસાલા,મેંદો,તેલ,લીલા ઘાણા નાંખી મિકસ કરી લો.

  2. 2

    ત્યારબાદ કોનઁફલોર,મીઠું અને થોડું પાણી નાખી સ્લરી બનાવી લો.

  3. 3

    પછી સ્ટફીંગ લઈ ચીઝ મૂકી રોલ વાળી, સ્લરીમા ડીપ કરી બ્રેડ ક્રમ્બસમા રગડોળી લો.

  4. 4

    મીડીયમ આંચે તેલમાં તળી લો.અને કેચપ સાથે પછી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes