કોબીનો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકોબી
  2. 1નાનું ગાજર
  3. 2લીલા મરચા
  4. 1/2ચમચી હળદર
  5. 1/2 ચમચીમીઠું
  6. 1/2ચમચી રાઈ
  7. 1/4 ચમચીહિંગ
  8. 1 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કોબી, મરચા અને ગાજરને સમારી લો

  2. 2

    ત્યાર બાદ એક વાસણમાં તેલ મુકો તે તેલ થાય એટલે તેમાં રાઈ,હિંગ,હળદર નાખી સમારેલી કોબી,ગાજર,મરચા બધું નાખો.

  3. 3

    હવે તેને બે મિનિટ સાંતળો ત્યાર પછી તેમાં મીઠું નાખી મિક્સ કરી લો

  4. 4

    તૈયાર છે કોબીનો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes