ભાજી પાવ (Ladi pav recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

Home made pav. ખૂબજ easy અને સરસ સોફ્ટ બને છે.

ભાજી પાવ (Ladi pav recipe in Gujarati)

Home made pav. ખૂબજ easy અને સરસ સોફ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ કલાક
૬ નંગ
  1. 1-1/2 કપમેંદો
  2. 3/4 કપદૂધ
  3. ૧ ચમચીયીસ્ટ
  4. ૧ ચમચીખાંડ
  5. ૧\૨ ચમચી મીઠું
  6. ચમચો ઘી અથવા બટર

રાંધવાની સૂચનાઓ

૪ કલાક
  1. 1

    દૂધ હુંફાળું ગરમ કરી તેમા યીસ્ટ અને ખાંડ નાખી ૧૦ મિનિટ active થવા દો.

  2. 2

    મેંદો એક વાસણ માં લઈ યીસ્ટ વાળું દૂધ અને મીઠું નાખી મસળી લો. લોટ નું મશિન હસે તો તેમાં પણ થશે.

  3. 3

    તેમાં ઘી કે બટર નાખીને ૧૦ મિનિટ મસળી એક બંધ ડબ્બા ma મૂકો.

  4. 4

    ૨ કલાક પછી લોટ બમણો થયો હશે.

  5. 5

    તેને તેલ નાખીને મસળી નાના પીસ કરી ગ્રીસ કરેલા પ્લેટ માં મૂકી બંધ કરી ૨ કલાક સુધી રાખો.

  6. 6

    ૨ કલાક પછી તે ફૂલી ગયું હશે. દૂધ લગાવી oven માં back કરવા મુકો.

  7. 7

    ૨૦ મિનિટ પછી જોવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes