Crushed Chocalate peanut chikki

Nisha Parmar
Nisha Parmar @nisha_25

#GA4#WEEK18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૫ લોકો
  1. ૨૫૦ ગ્રામ શીંગદાણા
  2. ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  3. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શીંગદાણા ને ધીમી આચ પર એના ફોતરા બરાબર નીકળે ત્યાં સુધી સેકી લો.ત્યાર બાદ એના ફોતરા કાઢી લો.

  2. 2

    શીંગદાણા ને મિક્સર મા અધકચરા સેકી લો.અને ડાર્ક ચોકલેટ ને ડબલ બોઈલર મા અથવા ઓવેન માં પીગળી જાય ત્યાં સુધી થવા દો.અને બેઉ ને બરાબર મિક્સ કરી દો.

  3. 3

    ત્યાર બાદ એક કન્ટેનર મા અથવા કોઈ પણ ડબ્બા માં ઘી લગાવી આ મિશ્રણ બરાબર પાથરી દો.અને એને સેટ થવા ફ્રીઝ મા અથવા ઠંડી જગ્યા પર મૂકી દો.

  4. 4

    મિશ્રણ સેટ થાય એટલે એમાં કાપા પડી દો.હવે આપડી ચીક્કી ખાવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Parmar
Nisha Parmar @nisha_25
પર

Similar Recipes