ફ્રેંચ બીન્સ સલાડ (French Beans Salad Recipe In Gujarati)

Krutika Jadeja
Krutika Jadeja @Krutika1

#GA4 #Week18
આ સલાડ ને રોટલી સાથે પણ લઇ શકાય.

ફ્રેંચ બીન્સ સલાડ (French Beans Salad Recipe In Gujarati)

#GA4 #Week18
આ સલાડ ને રોટલી સાથે પણ લઇ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2 ટેબલસ્પૂનતેલ
  2. 1 ટી સ્પૂનરાઇ
  3. 1 ટી સ્પૂનતલ
  4. 1 ટી સ્પૂનહીંગ
  5. 1/2 કપસીંગ દાણા
  6. 150 ગ્રામબ્લાન્ચ કરેલી ફણસી (ફ્રેંચ બીન્સ)
  7. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  8. 1 ટી સ્પૂનમરચું પાઉડર
  9. 1 ટી સ્પૂનધાણા જીરુ પાઉડર
  10. 1/2 કપખમણેલું કોપરું
  11. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં રાઇ, તલ, હીંગ અને સીંગ દાણા કરો.

  2. 2

    પછી તેમાં બ્લાન્ચ કરેલી ફણસી ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં બધા મસાલા પાઉડર ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું કરો.

  4. 4

    ત્યારબાદ તેમાં ખમણેલું કોપરું ઉમેરી બરાબર મીક્સ કરી લ્યો.

  5. 5

    ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
પર

Similar Recipes