તલ ની ચિક્કી(Tal Chikki Recipe in Gujarati)

Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
Meghpur

તલ ની ચિક્કી(Tal Chikki Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ કપતલ
  2. ૨ કપગોળ
  3. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ને શેકી લેવા

  2. 2

    ત્યાર બાદ એજ પેન માં ગોળ ઉમેરી ગોળ નો પાયો કરવો

  3. 3

    પાયો થાય પછી એમાં સેકેલાં તલ ઉમેરી મિક્સ કરવું હવે આ મિશ્રણને એક થાળી પર પાથરી વેલણ ની મદદ થી વણી લેવું

  4. 4
  5. 5

    મિશ્રણ ઠંડુ પડે એટલે ટુકડા કરી ને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
પર
Meghpur
ખાવું ખવડાવું ને મોજ થી રેવું 😍😃
વધુ વાંચો

Similar Recipes