સોફ્ટ શક્કરપારા (Soft Sakkarpara Recipe In Gujarati બ)

Reena parikh @cook_27795725
ખૂબજ ક્રન્ચી અને નાના મોટા સૌ ને ભાવે તેવા.
સોફ્ટ શક્કરપારા (Soft Sakkarpara Recipe In Gujarati બ)
ખૂબજ ક્રન્ચી અને નાના મોટા સૌ ને ભાવે તેવા.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ એક કથરોટ માં લો.
- 2
તેમાં બધો મસાલો અને તેલ નાખી કઠણ લોટ બાંધો.
- 3
ત્યાર બાદ તેના લોવા પાડી મોટા રોટલા વણો. અને ચાકુ વડે kapa પાડી તળી લો.
- 4
બસ તૈયાર છે શક્કરપારા
Similar Recipes
-
-
મેગી ફ્લેવર ક્રિસ્પી કાજૂ (Maggi Flavour Crispy Kajoo રેસીપી in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૪નાના બાળકો માટે હમણા વેકેશન માટે એકદમ યુનિક અને ચેસ્ટી સ્નેક્સ. નાના બાળકો ને તો ભાવશે જ પણ મોટા ને પણ એટલા જ ભાવશે. Sachi Sanket Naik -
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
દાલબાટી(dal baati recipe in Gujarati)
દાલબાટી એ રાજસ્થાન ની લોકપ્રિય વાનગી છે,દાલબાટી નાના મોટા સહુ ને ભાવે છે...#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 3 Nayna prajapati (guddu) -
સોફ્ટ ભાખરી (Soft Bhakri Recipe In Gujarati)
#CWTચરોતર પ્રદેશના માં ભાખરી એટલે તેલ મૂકી ને શેકેલા મોળા થેપલા..ઘણી જગ્યાએ જાડી કડક બિસ્કીટ જેવી બનાવેએને ભાખરી કહે..અમારી ભાખરી એટલે પોચી સોફ્ટ તેલ માં શેકેલી.. Sangita Vyas -
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
શક્કરપારા(Shakkarpara recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2ઘઉં ના લોટ માંથી બનાવેલા શક્કરપારા મોટા,નાના અને બાળકો માટે પૌસ્ટિક નાસ્તો છે.જેમાં ઘર ના મસાલા અને તેલ વાપરવામાં આવેલ છે. Jagruti Jhobalia -
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને crunchy તથા સૌને ભાવે તેવા ખાસ આ રીતે બનાવો. Reena parikh -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
તીખી પૂરી
#RB14નાસ્તામાં બનતી તીખી પૂરી, તે નાના મોટા સૌ ને ભાવે, જમવામાં અને નાસ્તામાં ચાલે અને પેટભરાય તેવી Bina Talati -
-
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
શુભ પ્રસંગોમાં બનાવવામાં આવતું વાલનું શાક ખટ્ટ-મીઠ્ઠા ટેસ્ટ ને કારણે લગભગ નાના મોટા સહુને ભાવે છે. મેં આજે વાલનું શાક બનાવ્યું છે.આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે.#EB Vibha Mahendra Champaneri -
ચોકલેટ ફ્લેવર શક્કરપારા (Chocolate Sakkarpara Recipe In Gujarati)
#સ્નેકસઆજે મેં નાસ્તામાં ચોકલેટ ફ્લેવર ના સક્કરપારા બનાવ્યા. ચોકલેટ નાના-મોટા સૌને ભાવે છે અને બાળકોને વધારે ભાવે છે. માટે ડાર્ક ચોકલેટ પાઉડર નાખી સકરપારા બનાવ્યા જે બહુ જ સરસ બન્યા છે. Kiran Solanki -
-
-
નમકીન શક્કરપારા (sakkarpara recipe in gujarati)
વાર તહેવાર માં બધા ભેગા થઇ ને કામ કરે અને રસોઈ બનાવે ત્યારે ઘડીક વાર માં થઇ જાય અને જોડે વાતો કરવા ની તો મજા પણ આવે. અત્યારના સમય માં જયારે એકલા કામ કરવાનું આવે ત્યારે કંઈક આઈડિયા કરી ને ઓછા સમય માં બધી જ વાનગી બનાવા માટે મેંદા ની પૂરી ની જગ્યા એ કટ કરી ને શક્કરપારા બનાવી દીધા. Anupa Thakkar -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
નાના અને મોટા સૌને ગમે તેવો નાસ્તો એટલે શક્કરપારા જે ગુજરાતીઓના મનપસંદ છે. Dipika Suthar -
પાપડી મુઠીયા શાક (Papdi muthiya nu shak Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને બધાને ભાવે તેવું shak Reena parikh -
કેબેજ કોફતા (Cabbage Kofta Recipe In Gujarati)
ખૂબજ delicious અને નવો ટેસ્ટ. તમે પણ try કરજો. બધાને ભાવે તેવી recipe Reena parikh -
વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)
આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે. Shah Alpa -
બ્રેડ આમલેટ(Bread Omelet Recipe In Gujarati)
#GA4#Week2ઈંડા વગરની આમલેટ. નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી.Khushi Thakkar
-
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
ચકરી(chakkri recipe in Gujarati)
નાના મોટા સૌ ને ભાવતી અને પ્રખ્યાત પણ એવી જ ચકકરી ની રેસિપિ Lekha Vayeda -
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
#RC3#Week3#Redઘણા લોકોને બીટ ખાવૂ ગમતું નથી તો આ રીતે મોટા અને બાળકો બધાને જ આ પૂરી ભાવશે જ,તો જરૂર થી એક વાર બનાવજો. Minal Rahul Bhakta -
મીઠું શક્કરપારા (Salty Shakkarpara Recipe In Gujarati)
છોકરાઓને પણ દરરોજ નવા નવા નાસ્તા જોઈએ તો આજે મેં ઘઉંના લોટના હેલ્ધી salty શક્કરપારા બનાવ્યા. ટીવી જોતા જોતા પણ બધાને કાંઈ ને કાંઈ બાઈટીંગ જોઈએ જ તો મારા ઘરમાં ફરસી પૂરી તીખા ગાંઠિયા ચકરી અને મીઠું પારા હોય જ. આવી વસ્તુ નાના મોટા બધા ને બહુ જ ભાવે . crunchy and testy. Yummy 😋 Sonal Modha -
-
-
ખાખરા(Khakhara Recipe in Gujarati)
#cookbook#1st Recipeહેલધી અને ટેસ્ટી ખાખરા જે ઘરમા નાના અને મોટા સૌ ને બહુજ ભાવશે. Krupa -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14437380
ટિપ્પણીઓ