રાંધવાની સૂચનાઓ
- 1
પનીર બટર મસાલા બનાવવા માટે સૌપ્રથમ આપણે ડુંગળી ટામેટાં મરચાં આદુ લસણ પેસ્ટ તૈયાર કરીશું ત્યારબાદ એક કડાઈમાં તેલ લઇ તેમાં બટર ને મેલ થવા દઈશું પછી તેમાં જીરૂનો વઘાર કરીશું જીરુ લાઈટ બ્રાઉન થઈ જાય ત્યારબાદ ડુંગળી ટામેટા ની ગ્રેવી એડ કરીશું ત્રણથી ચાર મિનિટ ગ્રેવીને સાકળી લઈશું પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, જીરું અને મીઠું એડ કરીશું
- 2
અહીંયા મેં પનીર બટર મસાલા નો ગ્રેવી મસાલો લીધેલો છે જેને હું દૂધમાં મિક્સ કરી પેસ્ટ બનાવી છે ને આપણી તૈયાર કરેલી ગ્રેવી માં એડ કરીશું અને બે મિનિટ ઉકાળી શું તેમાં થોડું તેલ નાખી શું અને એક મિનિટ ચલાવીશું જેથી ગ્રેવીમાં એકદમ તેલ ઉપર આવી જાય પછી આપણે તેમાં છીણેલું પનીર એડ કરી ૨થી ૩ મિનિટ હલાવી શું ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા પનીર ના પીસ એડ કરીશું અને બે મિનિટ હલાવી શું પછી આ મિશ્રણને એક મિનિટ માટે સ્ટીમ કરો આમ આપણો પનીર બટર મસાલા તૈયાર છે કોથમીર અને બટર નાખી સર્વ કરો
- 3
- 4
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
વેજીટેરીયન માટે બી 12 વિટામીન માટે મીલ્ક પ્રોડક્ટ લેવી જરૂરી છે.પનીર,ચીઝ, ઘી,બટર મા પ્રોટીન વધારે હોય છે.પનીર બટર મસાલા બધા નુ ફેવરીટ છે.#GA4#Week19#pennerbuttermasala Bindi Shah -
-
-
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી. #GA4 #Week19 Sneha Raval -
-
-
-
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#બટરમસાલા Hema Paresh Mehta ( Hemangini ) -
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
More Recipes
ટિપ્પણીઓ (18)