મેથી ના ચમચમીયા (Methi Chamchamiya Recipe In Gujarati)

krupa sangani @cook_20296978
મેથી ના ચમચમીયા (Methi Chamchamiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ એક બાઉલ માં બજરા નો લોટ, મેથી ની ભાજી, કોથમીર લસણ, મીઠું, તલ, અજમા, હળદર અને આદુ મરચાં ની નાખી તેને મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ તેમા છાસ/દહીં અને સોડા નાખી તેન મિક્સ કરી લેવું. ત્યાર બાદ થોડુ થોડુ પાણી નાખી તેનુ બોવ આછું નહી અને બોવ ઘાટુ નહી તેવુ મિશ્રણ બનાવી લેવું.
- 3
ત્યાર બાદ એક પેન માં થોડુ તેલ નાખી તેના પર થોડા તલ નાખી તેના પર 2 ચમચી મીશ્રણ ને નાખી ને ચમચી થી પ્રસરાવી દેવું. ત્યાર બાદ તેના પર થોડુ તેલ લગાવી તેના પર તલ નાખી દેવા.
- 4
નિચે નો ભાગ થોડો બ્રાઉન થાય બાદ તેને ફેરવી લેવું ત્યાર બાદ એવી જ રિતે બીજો ભાગ પણ ફેરવી લેવો. ત્યાર બાદ તેને સોસ, લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#GA4 #Week24 વિસરાતી વાનગી ચમચમીયા આજે મેં પ્રથમ વાર બનાવ્યા છે બાજરી ખુબ જ પૌષ્ટિક ધાન છે જેનો ઉપયોગ હું ખુબ જ કરું છું ને ચમચમીયા સ્વાદિષ્ટ ને હેલ્થી ફૂડ છે જરૂરથી ટ્રાય કરજો. Minaxi Rohit -
મેથી બાજરા ના ચમચમીયા (Methi Bajra Chamchamiya Recipe In Gujarati)
બાજરા ના રોટલા અને ઢેબરાં તો ખવાતા હોય છે પણ એમાં ન્યૂ વેરિએશન કરવું હોય તો આ ચમચમીયા બનાવી શકાય. મેં આ ચમચમીયા મારા ફેમિલી માટે બનાવ્યા જે બધા એ ખુબ ભાવે છે અને બની પણ ઝટપટ જ છે. Bansi Thaker -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19#Methi...અત્યારે શિયાળા ની ઋતુ માં લીલાં શાકભાજી અને ભાજી સૌથી વધારે આવે અને તાજી મળે ખાવા માટે પણ ટેસ્ટી અને હેલ્ધી તો આજે મે એવું જ કઈક ભાજી અને શાક મિકસ કરી ને મુઠીયા બનાવ્યા છે જેમાં મેથી ની ભાજી, દુધી અને ગાજર મિક્સ કરી ને બનાવ્યા છે. Payal Patel -
મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)
#GA4 #week19. પ્લેટર એટલે એક જ ક્યુઝીન ની અવનવી વાનગીઓ એકસાથે. તેમા મેથી ની ભાજી નો ઉપયોગ કરીને તેમાથી અલગ અલગ વાનગી બનાવી તેનુ પ્લેટર તૈયાર કયુઁ છે. મેથી ની ભાજી શિયાળા મા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. Trusha Riddhesh Mehta -
-
મેથી ના ફૂલવડા (Methi Fulvada Recipe In Gujarati)
શિયાળા માં તાજી મેથી ખાવા ની મજા જ અલગ છે. મેથી સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આપડે ગુજરાતી લોકો મેથી ની ઘણી વાનગી બનાવે છે જેમાંની એક ફૂલવડા બધા ના મનપસંદ હોઈ છે. ગરમા ગરમ ફૂલવડા ખાવા ની મજા શિયાળા ની ઠંડી માં આવે છે.#GA4 #Week19 #methi #મેથી ના ફૂલવડા Archana99 Punjani -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ બાજરી અને મેથીની ભાજી ના બનાવમાં આવે છે.ખુબજ હેલ્થી ડીશ છે. ટેસ્ટ માં બવ યમ્મી લાગે છે.#GA4#Week19#Methi ni bhaji Payal Sampat -
મેથી ના તળેલાં મૂઠિયાં (Methi Na Fried Muthiya Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiમેથી એ ખુબ ગુણકારી છે. મેથી શરીર ને આંતરિક રીતે તો સ્વચ્છ કરે જ છે પણ બાહ્ય રૂપ ને પણ નિખારે છે. જો તાજી મેથી ખાવા ના ઉપયોગ માં લઈએ તો શરીર ને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે.. મેથી મૂઠિયાં ખુબ સરસ નાસ્તો છે આને 2-3 દિવસ સુધી રાખી શકાય છે. Daxita Shah -
મેથી ના મુઠીયા
શિયાળા ની એક ભાવતી વાનગી છે મેથી ના મુઠીયા. તેને ઊંધિયા માં કે દાણા મુઠીયા માં વપરાય છે. Leena Mehta -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
બાજરી મેથી નાં ચમચમિયા#વિસરાતી_વાનગી#WLD #વીન્ટર_લંચ_ડીનર#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #બાજરો #મેથી #ચમચમિયા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા ની ઠંડી માં ગુજરાતીઓ નાં ઘર ઘર બાજરી મેથી નાં ચમચમિયા બને છે. જે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક હોય છે. ગરમાગરમ ચા કે કોફી સાથે, લસણ ની ચટણી, કોથમીર મરચાં ની ચટણી, લીલી ડુંગળી, અથાણું, મરચાં , રાયતાં , જે મનપસંદ હોય તેની સાથે ખાવા નો આનંદ માણો.. Manisha Sampat -
-
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#LCM2 આ એક પરંપરાગત અને વિસરાતી વાનગી છે પરંતુ હેલ્ધી અને ગ્લુટન ફી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી છે Dipal Parmar -
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
બાજરી ના ચમચમીયા(Bajra chamchamiya recipe in Gujarati)
#GA4#Week12#foxtail_millet#mayonnaise#બાજરી_ચમચમીયા#cookpadindia#CookpadGujaratiચમચમીયા એ એક વિસરાતી વાનગી છે. આપણે જેમ ચણા ના લોટ ના પુડલા બનાવીએ તેમ આ બાજરી ના લોટ ના ચમચમીયા.. વિન્ટર માં એકદમ મજા આવે એવી વાનગી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
મેથી ની ભાજી ના મૂઠિયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RB1 મેથી ની ભાજી ના મૂઠિયાં શિયાળા માં ખાવાની સૌથી વધુ મજા આવે છે .મેથીની ભાજી ખાવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.લીલી મેથી ને ફાઈબર ની સ્તોત્ર માનવામાં આવે છે...મૂઠિયાં નાના મોટા સૌ ની સૌથી પ્રિય વાનગી છે.. Nidhi Vyas -
બાજરી મેથી ના વડા (Bajari Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથી અને બાજરી બંને સ્વાથ્ય માટે ગુણકારી માનવામાં આવે છે શિયાળામાં ઠંડી ઉડાડવા માટે ગરમાગરમ બાજરી મેથી ના વડા ખાવામાં આવે છે.તોચાલો, ગરમાગરમ વડા બનાવીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
-
બાજરી જુવાર મેથી ના ચમચમિયા (Bajri Jowar Methi Chamchamiya Recipe In Gujarati)
શિયાળામાં રાત્રે ડીનર માં લઇ શકાય એવી હેલ્થી, ટેસ્ટી, ડાયાબિટીસ ફ્રેન્ડલી કવીક રેસિપી છે. #WLD Rinku Patel -
મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#post2#methiમેથી હેલ્થ માટે ખુબ જ સારી છે અને અત્યારે મેથી ની ભાજી બહુજ સરસ આવે છે અને મેથી ના થેપલા, ઢેબરા, મુઠીયા, શાક ઘણી બધી વાનગીઓ બને છે તો મે ઢોકળા બનાવ્યા છે જે નાસ્તા મા કે ડીનર મા લઈ શકાય Bhavna Odedra -
ઢેબરા/થેપલા (Thepla Recipe In Gujarati)
શિયાળો એટલે ખાવા પીવા ની મોજ. નાસ્તા માં ઢેબરા ની ચોઈસ પેહલી. અહીં મેં મેથી ની ભાજી ના બનાવ્યા છે દૂધી ના પણ બનાવી શકાય. #GA4 #Week7 #breakfast #post2 Minaxi Rohit -
મેથી બેસન ચીલા (Methi Besan Chila Recipe In Gujarati)
#GA4#WEEK19મેં આજે મેથી બેસન ના ચીલા બનવ્યા છે જે ખુબ જ હેલ્થી અને ઓઇલ ફ્રી છે તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14448087
ટિપ્પણીઓ