મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં બાજરી નો લોટ લો
- 2
હવે તેમા તેલ થી મોણ કરેલો ઘઉ નો લોટ વધારે તેલ થી મોણ કરવું અને બાજરી ના લોટ માં એડ કરો
- 3
હવે બેવ લોટ ને ભેગા કરી લો પછી તેમાં મેથી, લીલું લસણ, લીલા મરચા, આદુ, અને લસણ ની પેસ્ટ એડ કરો
- 4
હવે તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો,અજમો એડ કરો, ખાંડ એડ કરો
- 5
હવે છાશ થી લોટ બાંધવો એટલે થોડી થોડી છાશ રેડી ને લોટ બાંધવો અને બને ત્યાં સુધી છાશ થી જ લોટ બાંધી લો અને જો જરૂર પડે તો પાણી એડ કરો છાશ બંધી રેડી દો
- 6
હવે બરાબર હલાવી ને લોટ બાંધી લો અને પછી તેને ૫ થી ૧૦ મિનિટ માટે રહેવા દો
- 7
હવે એક પ્લાસ્ટિકની કોથળી કાપી લો ઢેબરા વણવા માટે પછી કોથળી ને આદણી પર મુકો અને કોથળી ને તેલ થી ગ્રીસ કરી લો
- 8
પછી લોટ માં થી એક ગુલો હાથ થી બનાવી લો પછી તેને કોથળી પર મુકો
- 9
અને હાથ ને તેલ થી ગ્રીસ કરી લો અને હાથ થી ઢેબરા વણી લેવા પછી ગેસ પર તવો મુકો તે ગરમ થાય એટલે કોથળી માંથી ઢેબરુ હાથ માં લઇ લો અને ધીરે થી તવા પર મુકો
- 10
અને ધીમા તાપે સેકો એક બાજુ સેકાય એટલે બીજી બાજુ થી પણ સેકી લો અને તેલ લગાવી દો બેવ બાજુ અને સેકાય એટલે આવી રીતે બધા ઢેબરા વણી ને સેકી લો હવે
- 11
તેને એક પ્લેટમાં કાઢી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
ભાખરા ના લાડુ(Bhakhra na Laddu Recipe in Gujarati)
#GC આ લાડવા બવ જ ટેસ્ટી અને હેલ્ધી છે કારણ કે આમાં ગોળ નો યુઝ કર્યો છે Heena Upadhyay -
-
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
-
મેથીના ઢેબરા(DHEBRA RECIPE IN GUJARATI)
#GA4#week8milkઆ ઢેબરા હેલ્ધી છે અને શિયાળામાં મેથી બહુ મળે છે અને ગુણકારી છે. Smita Barot -
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથીની ભાજી શિયાળામાં જ મળે છે.. એટલે મેથી ના રસિયા મુઠીયા, ઢેબરા, પૂરી, ગોટા,હાંડવો. બધું જ બનાવી ને ખાવા જોઈએ .. Sunita Vaghela -
-
-
-
-
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ સ્પેશિયલ ઢેબરા!! Neeru Thakkar -
મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#GA4 #week19 spicy 🔥 muthiya Devanshi Chandibhamar -
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#BW Neeru Thakkar -
-
-
-
મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં લિલી મેથી આવે એટલે મારે ત્યાં આ બધા ના પસંદ એવા મેથી ઢેબરા ખાસ બને મારા ઘરે બધા ને ખૂબ પસંદ છે Dipal Parmar -
More Recipes
ટિપ્પણીઓ (7)