વોલનટ બરફી (Walnut Barfi Recipe In Gujarati)

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597

વોલનટ બરફી (Walnut Barfi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટો
2વ્યક્તિ
  1. 1 કપઅખરોટ
  2. 1 કપદૂધ
  3. 1/4 કપખાંડ
  4. કેસર
  5. અખરોટના ટુકડા ગાર્નિશ માટે
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટો
  1. 1

    સૌ પ્રથમ અખરોટ ને રોસ્ટ કરો

  2. 2

    ત્યારબાદ જાર મા ક્રશ કરો

  3. 3

    પછી એક પાન મા ઘી મુકો

  4. 4

    પછી ક્રેશ અખરોટ ઉમેરો. અને ઘી મા રોસ્ટ કરો. ઘી આલગ થાઈ સુધિ સેકાવા દો.

  5. 5

    ત્યારબાદ તેમાં દૂધ, કેસર અને ખાંડ ઉમેરો

  6. 6

    અને દૂધ, ખાંડ બડે ત્યાસુધી રોસ્ટ કરો

  7. 7

    જ્યારે રંગ બદલાય, ઘી અલગ થાઈ ત્યા સુધી રોસ્ટ કરો.

  8. 8

    પછી એક ગ્લાસ બોક્સ મા કઢી, Walnut pieces થી ગાર્નિશ કરો. ૩૦ મિનિટ સુધી રેવા દો.

  9. 9

    પછી પીરસવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

Similar Recipes