મેથી ના પુડલા (Methi Pudla recipe in GUJARATI)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને ધોઈ અને તેને ઝીણી સમારી લો ત્યારબાદ ચણાનાં લોટમાં મીઠું, આદુ-મરચાની, લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી મેથી ઉમેરો અને જરૂરીયાત અનુસાર પાણી ઉમેરી બધું મિક્સ કરો અને તેનું ખીરું બનાવો
- 2
હવે કોઈ એક નોન સ્ટીક તવી ઉપર બે ચમચી તેલ ઉમેરો અને આ ખીરાને પાથરી લો અને થોડી વાર શેકવા દો પછી ઉપર તરફ તેલ ઉમેરી ને હવે તેને ફેરવી લો અને બીજી તરફ સેકો ખીરું જેટલું પાતળું હશે એટલા પુડલા પાટલા બનશે
- 3
બંને બીજું સેકાઈ જાય પછી એટલે તેને ઉતારી લો અને તેને દૂધ સાથે સર્વ કરો ખીરું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ટેસ્ટી હેલ્થી મેથી ના પુડલા (Testy Healthy Methi Pudla Recipe In Gujarati)
#GA4 #Week19#મેથીટેસ્ટી હેલ્થી મેથી ના પુડલા Ramaben Joshi -
-
-
-
-
-
-
-
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#GA4#Week19મેથી ના પુડલા (બેસન મેથી ચીલા) Dip's Kitchen -
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
મેથી અને ચણા ના લોટ ના ઢોકળા (Methi Besan Dhokla Recipe in Gujarati)
#GA4#Week19#Methi Vaghela bhavisha -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week19 Harsha c rughani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14456579
ટિપ્પણીઓ