તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં રવો,તેલ,મીઠું, જીરું નાખી અને હૂંફાળા પાણીથી લોટ કઠણ બાંધો.
- 2
હવે તેમાંથી ચાપડી વાડી અને ગરમ તેલમાં ધીમાં તાપે લાઈટ ગોલ્ડન તળી લો.
- 3
બધું શાક સમારી લો. તુવેર, વટાણા, વાલોર, ચણા બધું વીણી લો.
- 4
તેલ ગરમ મૂકી ડુંગળી ટામેટા નો વઘાર કરો.
- 5
બધું શાક એડ કરી, મસાલા નાખી સરખું મિક્સ કરી લો. 15 થી 20 મિનિટ માટે ચડવા દો. કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSતાવો ચાપડી સૌરાષ્ટ્ર રાજકોટ બાજુની પ્રખ્યાત વાનગી છે, આ એક પ્રકારનો ઊંધિયું છે. Amee Shaherawala -
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSરાજકોટ નું પ્રખ્યાત તાવો ચાપડી..શિયાળો આવતા જ શાકભાજી ની મોસમ શરૂ થાય...અને બધા જ મિક્સ શાકભાજી માંથી ઊંધીયુ, પાવભાજી જેવી જ એક રેસિપિ તાવો...ક જે બાટી જેવી એક વાનગી ચાપડી સાથે ખવાય છે.. KALPA -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની ફેમસ આ કાઠિયાવાડી વાનગી શિયાળા માં બધા શાક મળતા હોય ત્યારે બનાવી ને ખાવાની મજા આવે છે અને એની સાથે ઘઉં ની ભાખરી ની જેમ બનતી ચાપડી ખૂબ ટેસ્ટી લાગે છે.. Neeti Patel -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSરાજકોટ ની ખુબ જ ફેમસ વાનગી છે અને હવે તો એ વાનગી બધી જ જગ્યા એ મળે છે. અને શિયાળા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
વાનગીનું નામ :તાવો ચાપડીકુલપેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS Rita Gajjar -
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiશિયાળા મા વેજીટેબલસ અને દાણા બધુજ સરસ મળી રહે તો બનાવો તાવો ચાપડી. આ જ રેસીપી ઊનાળા મા બનાવવાની હોય તો તમે દાણા ને બદલે કઠોળ નો ઉપયોગ કરી બનાવી શકો છો. सोनल जयेश सुथार -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ પણ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાક ભાજી અને ભાખરી ના લોટ થી બનતી ચાપડી એક પરફેક્ટ કોમ્બો છે. Disha Prashant Chavda -
-
-
-
-
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
રાજકોટ ની પ્રખ્યાત વાનગી#KS#post 2# chapdi tavo chef Nidhi Bole -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
આ એક રાજકોટ ની વેરાઈટી છે.તાવો ચાપ ડી#KS Tavo chapdi Bina Talati -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSઆ એક રાજકોટ ની વાનગી છે. એ અસલ માં ઊંધિયું કહેવાય છે. Richa Shahpatel -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpaindia#Diwali2021 Jayshree Doshi -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# તાવો ચાપડી Krishna Dholakia -
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#Cookpadgujrati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો આવો આજે આપણે બનાવીએ શિયાળાનો સ્પેશ્યલ મસાલેદાર અને સ્પાઇસી તાવો-ચાપડી.. Ranjan Kacha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14466955
ટિપ્પણીઓ (2)