આલુ મેથી નુ લીલુ શાક (Aloo Methi Shak Recipe In Gujarati)

Hetal Panchal
Hetal Panchal @cook_26537557
દુબઈ

#GA 4
#Week 19

આલુ મેથી નુ લીલુ શાક (Aloo Methi Shak Recipe In Gujarati)

#GA 4
#Week 19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
૨ લોકો
  1. મીડીયમ બટાકા
  2. ૧ કપમેથીના પાન
  3. ૧/૨ કપપાલક
  4. ૬-૭ પાન ફુદીનાના
  5. ૩ ચમચીકોથમીર
  6. ૨ ચમચીઆદુ તથા લસણ
  7. લીલાં મરચાં
  8. કાદા બારીક સમારેલ
  9. ચપટીસુકા મસાલા લાલ મરચું, ધાણાજીરું,૨ ચમચી. હીગ
  10. ૧ ચમચીજીરું
  11. ૨ ચમચીતેલ
  12. મીઠું સવાદ અનુસાર
  13. ૧/૨ ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પહેલા બધી ભાજી ધૉઈ ને સાફ કરી લેવી

  2. 2

    એક પાન માં તેલ મુકી તે માં જીરું રાઈ ના ખી હીગ ઉમેરો

  3. 3

    હવે તેમાં કાંદા ઉમેરો થવા દો અને આદુ લસણ અને લીલુ મરચું નાખો

  4. 4

    બટાકા બાફીને નાના ટુકડા કરી લો અને તે મા ઉમેરો

  5. 5

    બધા સુકા મસાલા નાખી મીક્સ કરી લો.

  6. 6

    હવે બધી લીલી વસતુ મેથી ભાજી પાલક કોથમીર ઉમેરો. સારી રીતે થવા દો. મીઠું ઉમેરો અને ૩ મીનીટ થવા દો.

  7. 7

    સરસ મૅથી નુ શાક રેડી છે. ગરમ રોટલી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Panchal
Hetal Panchal @cook_26537557
પર
દુબઈ
મને રસોઈ કરવી ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes