મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

Amee Nileshbhai Dave
Amee Nileshbhai Dave @cook_27537448

#GA4 #Week 19

મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

#GA4 #Week 19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ત્રણ વ્યક્તિ માટે
  1. 1મેથીની ભાજી
  2. 4- 5 લસણની કળી
  3. 1/2ચમચી મીઠું
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1/2ચમચી હળદર
  6. 1/2ચમચી લાલ મરચું
  7. 1/2 ગ્લાસપાણી
  8. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજી ને ધોઈ નાખો પછી તેનાં પાંદડાં જીણા જીણા સુધારી લો અને ૪થી ૫ નંગ લસણની કળી લો

  2. 2

    હવે એક તપેલીમાં બે ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કળી મૂકો 1/2ચમચી હિંગ નાખો અને પછી તેમાં સમારેલી મેથી ની ભાજી ઉમેરો તેમાં હળદર,ધાણાજીરુ, મીઠું અને લાલ મરચું ઉમેરો

  3. 3

    હવે તપેલી ઉપર એક દિવસ રાખો અને તેમાં ભાજી ચડે તેટલું પાણી નાખો હવે ભાજીને વરાળે ચડવા દો થોડી થોડી વારે હલાવતા રહેવું

  4. 4

    તો તૈયાર છે મેથીની ભાજી તેને રોટલા સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Nileshbhai Dave
Amee Nileshbhai Dave @cook_27537448
પર

ટિપ્પણીઓ

Similar Recipes