ઘટકો

40 min
3 સર્વિંગ્સ
  1. 2 કપચણા નો લોટ
  2. 1 કપમેથી ભાજી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. મરચું પાઉડર સ્વાદ મુજબ
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. ચપટીસોડા
  10. 3બાઉલ મિક્સ વેજીટેબલ (તમારી પસન્દ મુજબ ના)
  11. તેલ જરૂર મુજબ
  12. કોથમીર ગાર્નીસ માટે
  13. 1/2 ચમચીરાઈ, જીરું
  14. 1/2 ચમચીહિંગ
  15. 1 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    ચણા ના લોટ ના સમારેલી મેથી તેમજ મીઠું, હળદર, ખાંડ, લીંબુ નો રસ, મરચું, સોડા, તેલ એડ કરી વડી વાળી લો.

  2. 2

    હવે ગરમ તેલ માં તળી લો.

  3. 3

    બધા શાકભાજી સમારી લો.

  4. 4

    તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું તેમજ હિંગ નો વઘાર કરી શાકભાજી એડ કરો.

  5. 5

    હવે બધા મસાલા નાખી સરખું મિક્સ કરી લો.

  6. 6

    હવે તેમાં તળેલી વડી એડ કરી, જરૂર મુજબ પાણી નાખી કૂકર માં 3 સિટી વગાડી લો.

  7. 7

    તૈયાર છે ઊંધિયું. રોટલી તેમજ સલાડ, પાપડ સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

Similar Recipes