મેથી પાલક ના પુડલા (Methi Palak Pudla Recipe in Gujarati)

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478

મેથી પાલક ના પુડલા (Methi Palak Pudla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. બાઉલ મેથી ની ભાજી
  2. બાઉલ પાલક ની ભાજી
  3. 250 ગ્રામ ગ્રામ ચણાનો લોટ
  4. 1ગાજર
  5. 1કેપ્સિકમ
  6. 2ડુંગળી
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 2 ચમચીલાલ મરચું પાઉડર
  9. ચપટીહળદર
  10. ચપટીહિંગ
  11. થોડું તેલ
  12. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મેથીની ભાજીને ઝીણી સુધારી લેવી. પાલકને પણ ઝીણી સુધારી લેવી ડુંગળી ગાજર તથા કેપ્સિકમને ખમણી લેવા

  2. 2

    એક બાઉલમાં ચણાનો લોટ કાઢો ત્યારબાદ તેમાં મીઠું હળદર લાલ મરચું પાઉડર તથા હિંગ ઉમેરવા ત્યારબાદ બધા જ શાકભાજી તેમાં ઉમેરી દેવા

  3. 3

    ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને બધું એકદમ સરસ હલાવીને પુડલા માટેનું બેટર તૈયાર કરવું.

  4. 4

    ત્યારબાદ એક નોનસ્ટીક લોઢી માં પુડલા નું બેટર પાથરવું અને તેને એક થી બે ચમચી તેલ મૂકી ને બને સાઈડ ધીરા ગેસે ચડવા દેવા.

  5. 5

    ત્યારબાદ આ પુડલા ને દહીં, લસણ ની ચટણી તથા ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

ટિપ્પણીઓ

Similar Recipes