ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Namrataba parmar
Namrataba parmar @namrataba

#GA4

#Week20

#સૂપ
#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સ

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4

#Week20

#સૂપ
#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કિલોટામેટા દેશી
  2. 5બ્રેડ ના કટકા
  3. 2કળી લીલું લસણ
  4. 1લીલુ મરચુ
  5. 1પેકેટ મેગ્ગી મેજીક મસાલા
  6. મીઠું સ્વાદઅનુસાર
  7. કોથમીર
  8. 4 ચમચીખાંડ
  9. 2 ગ્લાસપાણી
  10. 1 ચમચીખાંડેલો લસણ નો મસાલો
  11. બ્રેડ તળવા માટે તેલ
  12. 2 ચમચીસૂપ વઘાર માટે તેલ
  13. 1 નંગગાજર બારીક સમારેલું
  14. 1 નંગલીલી ડુંગળી બારીક સમારેલી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ટામેટા બાફી લેવા ને છાલ ઉતારી લેવી.ત્યાર બાદ તેલ માં બ્રેડ ને કટકા તળી લેવા.

  2. 2
  3. 3
  4. 4

    ત્યાર તેલ માં રાઈ નાખવી હવે તેમાં લીલું લસણ, મરચુ, ડુંગળી,ગાજર ને એકદમ સાંતળી લેવું.ત્યાર બાદ તેમાં મેગ્ગી મસાલા મેજીક મસાલો નાખવો ને ખાંડેલો લસણ મસાલો નાખવો.

  5. 5

    હવે જે ટામેટા બાફી ને રાખ્યા છે તેને બ્લેન્ડર થી ક્રશ કરી ને તેમાં નાખવું..

  6. 6

    ને ખૂબ ઉકાળવું.મીઠું ને બારીક સમારેલી કોથમીર નાખવી.ખાંડ નાખવી.

  7. 7

    આમ થોડીવાર ઉકળવા દેવું જેમ વધુ ઉકળશે તેમ સ્વાદ સરસ થશે.

  8. 8

    હવે બાઉલ માં સૂપ કાઢી માથે કોથમીર ભભરાવો ને બાજુ માં બ્રેડ ક્રમ્સ નાખો. અથવા બાજુ માં સાથે આપો.લો

  9. 9

    લો ત્યાર છે સ્વાદીષ્ટ ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સ.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

Similar Recipes