રાંધવાની સૂચનાઓ
- 1
રાગી ના લોટ ના થેપલા હેલ્થ માટે ખૂબ જ સારા તેમજ લસણ પાલક અને કોથમીર વગેરે નંખાતા હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. આ બનાવવા માટે નીચે ઉપર પ્રમાણેના બધા જ ઘટકો એકઠા કરો.
- 2
એક વાસણમાં ત્રણે પ્રકારના લોટ ચાળો જેથી બધા લોટ સારી રીતે મિક્સ થઈ.જાય ત્યારબાદ તેમાં પાલક, કોથમીર, લસણ, તેલ,તલ,ર્ખાડ અને બધા મસાલા નાખી અને ગરમ પાણીથી લોટ બાંધો.
- 3
લોટ બંધાઈ ગયા બાદ પાટલા પર ઘઉંના લોટ નુ અટામણ લઈ અને થેપલા વણો.
- 4
તવો ગેસ પર તો મુકો તેની પર વણેલા થેપલા બંને સાઈડથી તેલ વડે બરાબર ચોડવવા પ્રથમ પડ ધીમા ગેસ પર ત્યારબાદ ફાસ્ટ પર ચોડવવું આથી થેપલા ચવળ બનશે નહીં.
- 5
આમ બધા થેપલા તૈયાર થઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ મા લઈ દહીંની તીખારી, ડુંગળી ટામેટાં નું સલાડ, કોબી મરચાના અધકચરા શાક અને વઘારેલા ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
-
-
-
-
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)