કઢી પુલાવ (Kadhi Pulao Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને પાણીથી ધોઈ તેને અડધો કલાક પલાળી રાખવા ત્યારબાદ તેમાં પાણી બદલાવી બીજું પાણી ઉમેરી તેની ગેસ ઉપર મૂકો પછી તેમાં વટાણા અને ગાજર ઉમેરો. હવે તેને ધીમે ધીમે બાફવા મૂકો.
- 2
બધું ભાતનું પાણી બળી જાય ત્યાં સુધી ચડવા દો. પણ તેમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું ચોખાને બહુ બધા ચડવા નહિ દેવાના. તેથી છૂટા રહે તે રીતે રાખવા.
- 3
કઢી બનાવવા માટે એક લોટામાં છાશ ઘોળવું લઈ તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરો પછી તેને બ્લેન્ડરથી એકરસ કરો. હવે એક તપેલામાં 3 ચમચા તેલ ઉમેરી ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ત્યારબાદ પહેલા રાઈ,જીરુ, મેથી દાણા, સૂકા લાલ મરચાં, તમાલપત્ર ઉમેરી પછી તેમાં હીંગ ઉમેરો.
- 4
ત્યારબાદ લીમડો, આદુ-લસણ-મરચાંની પેસ્ટ, અને તજ લવિંગ ઉમેરો. હવે ચણાના લોટવાળું જે છાશ નું છે તે વઘારમાં ઉમેરો. અને તેને સતત હલાવતા રહેવું જેથી કરીને છાશ ફાટી ન જાય. ત્યારબાદ થોડી છાશ ઉમેરો. અને તેની ધીમી ધીમી આંચ પર ઉકળવા દો. તો તૈયાર છે કઢી પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati -
-
More Recipes
ટિપ્પણીઓ