મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.
#GA4
#Week20
#Thepla

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.
#GA4
#Week20
#Thepla

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 1 ઝૂડી મેથીની ભાજી
  3. 1 ચમચીલીલા લસણની પેસ્ટ
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 2 ચમચીતેલ મોણ માટે
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ થેપલા સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં ઝીણી સમારેલી મેથી ની ભાજી લીલા લસણની પેસ્ટ આદું-મરચાંની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર,તેલ નાખી લોટ બાંધી લો.

  2. 2

    લોટને થોડીવાર રેસ્ટ આપી તેના લુઆ પાડી થેપલા વણી તવી પર સેકી લો.

  3. 3

    બધા થેપલા રીતે રેડી કરી લો તેને સેવ ટમેટાનું શાક,પાપડ, છાશ,,સલાડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes