ઘટકો

  1. 1 કપપાલક ગ્રેવી
  2. 1 કપમેંથી
  3. 1 કપઘઉં નો લોટ
  4. 1/2 કપજુવાર નો લોટ
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  7. મીઠુ સ્વાદમુજબ
  8. તેલ- ઘી જરુર મુજબ
  9. હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંથી સમારી સાફ કરી સમારી લો. પાલકને પણ સાફ કરી ગ્રેવી બનાવી લો.

  2. 2

    હવે ઘઉં જુવાર નો લોટ લઈ તેમાં મેંથી પાલક ગ્રેવી અને બીજા બધા મસાલા ઉમેરી ઘી તેલ નુ મોણ મૂકો. (આમાં વધારે તેલ/ ઘી નુ મોણ મૂકવા જેથી ક્રિસ્પી થાય) પાણી ની જરૂર પડશે નહિ. પણ જો જરૂર જણાય તો થોડુ પાણી ઉમેરવુ.

  3. 3

    હવે ભાખરી ની જેમ વણી લઈ તવી પર તેલ થી શેકી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes