રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ટામેટા
  2. ૧૦૦ ગ્રામ દુઘી
  3. ૫૦ ગ્રામ કોઢું
  4. ૫૦ ગ્રામ બીટ
  5. ૫૦ ગ્રામ ગાજર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1 ચમચીજીરૂ પાઉડર
  8. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ગાજર બીટ અને દુઘી, કોઢા ને પાણી થી ઘોઈ ને સમારી લેવા.

  2. 2

    હવે તેને કુકર મા બાફી લેવું. પછી તેને કશી કરી કાણાવાળા જોવા થી ગાળી લેવું.

  3. 3

    તેને ગેસ પર ઉકાળવા મુકીને તેમા મીઠું મરી પાઉડર અને થોડોક જીરું પાઉડર નાખી ને ઉકાળો.

  4. 4

    હવે સુપ થોડોક ધટ થાય અેટલે ગેસ બંધ કરી દેવો અને સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

SHILPA
SHILPA @cook_27679385
પર

Similar Recipes