સમોસા (Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાનો લોટ લઇ અને તેમાં મીઠું અને તેલનું મોણ આપી અને કણક તૈયાર કરી લો
- 2
હવે કુકરમાં બટાકા અને વટાણા ને બાફી લો બફાઈ જાય પછી બટેટાની છાલ ઉતારી અને વટાણા માંથી પાણી નિતારી અને કોરા કરી લો
- 3
પછી બટેટાનું છૂંદો કરી નાખો અને તેમાં વટાણા મિક્સ કરી દો પછી તેમાં ધાણાજીરૂ મરચું મીઠું હિંગ ગરમ મસાલો લીંબુ અને ચપટી ખાંડ નાખો
- 4
તેમાં આદુ- મરચાની પેસ્ટ ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી લો
- 5
લોટના નાના નાના લુવા કરી અને રોટલી વણો પછી તેના વચ્ચે થી બે એક સરખા ભાગ કરો અને સમોસાનો આકાર આપી તેમાં મસાલો ભરો
- 6
આ રીતે બધા સમોસા તૈયાર કરી લો અને પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં ધીમા તાપે તળો હલકા બ્રાઉન કલરનો થાય એટલે કાઢી લો તો તૈયાર છે સ્વાદિષ્ટ સમોસા
- 7
તો તૈયાર છે નાના બાળકોથી લઈને મોટાને પણ ભાવે તેવા સ્વાદિષ્ટ સમોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21આંબલી ની ચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે કોથમીર નાખી સર્વ કરવું Kapila Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ