દૂધી ચણાનું શાક (Dudhi Chana shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી અને ચણાની દાળ લો
- 2
દૂધી ચોરસ સમારી લો અને દાળ પલાળી લો
- 3
પછી કૂકર મૂકી તેલ નાખી એમાં વઘાર કરી ટોમેટો દૂધી,ચણા દાળ,બધું નાખી દો
- 4
પછી કૂકરમાં સિટી વગાડો.ફાસ્ટ પર 2અને સ્લો પર એક સિટી વગાડો
- 5
પછી થોડીવાર રહીને કૂકર ખોલી કોથમીર થી ગાર્નિશ કરો અને બોલમાં રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21bottle gourdDudhi Jagruti Chauhan -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
દૂધી અને ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી પચવામાં હલકી અને હેલ્ધિ છે.વજન ઘટાડવા મતે તેનો રસ ખૂબજ ફાયદકરક છે, ચણા ની દાળ પણ પૌષ્ટિક છે. Kalpana Parmar -
-
-
-
-
-
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia jigna shah -
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21આ શાક બાળકો પણ ભાવશેpala manisha
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીBigginers n bachalors પણ બનાવી શકે એ રીતે સરળ રેસીપી બનાવી છે. દૂધી ચણા-દાળનું શાક સાથે રોટલી અને ભાત ખાઈ શકાય એટલે ઓછા સમયમાં બની જાય અને વાસણ પણ ઓછા બગડે તો સફાઈની બહુ ઝંઝટ નહિ. 😆😅મારી રેસીપી ફોલો કરી મારો દીકરો જે કેનેડા છે તે બનાવે છે.. ત્યાં દિવસ હોય અને અહીં રાત તો તેને લીંક શેર કરું તો પણ આ સરળ રેસીપી process pics જોઈ બનાવી શકે.Thanks to cookpad for this wonderful platform 🥰 Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14529257
ટિપ્પણીઓ