દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉં નો લોટ
  2. 3/4 કપદુધની છીણ
  3. ૧ મોટી ચમચીતેલ મોણ માટે
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીઆદુમરચા ની પેસ્ટ
  6. ૧/૨ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીધાણાજીરું
  8. મીઠું
  9. ૧ ચમચીઝીણી સમારેલી કોથમીર
  10. ૧ ચમચીકસુરી મેથી
  11. ૧ ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઘઉં નો લોટ લો તે માં દહીં શિવાય ની બધી જ સામગ્રી લઈને મિક્સ કરો

  2. 2

    થોડી વારે ઢાંકી દો ૧૦ મિનિટ પછી બધું બરાબર મિક્સ કરો દુધી માં પાણી છુટશે થોડું થોડું દહીં લો ને લોટ બાંધો પાણી ની જરૂર નહી પડે

  3. 3

    લોટ બાંધી ને વધારે સમય ના રાખવુ નહી તો લોટ ઢીલો થઇ જાય થેપલાં વણી ને તળી લો સરસ નરમ નરમ થેપલાં તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

Similar Recipes