ચણાની દાળ અને  દૂધી  નું  શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)

Chetna chudasama
Chetna chudasama @cook_28369543

ચણાની દાળ અને  દૂધી  નું  શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1દૂધી
  2. 1 વાટકીદાળ
  3. 1ટામેટા
  4. 5કળી લસણ
  5. કોથમીર
  6. ૧સ્પૂન મીઠુ
  7. ૧સ્પૂન મરચું
  8. ૧સ્પૂન ધાણા જીરું
  9. ૧/૨ સ્પૂનહળદર
  10. 3 સ્પૂનતેલ
  11. ૧ સ્પૂન રાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી અને ટામેટા કાપી લો દાળ ને 1 કલાક પાણીમાં પલાળી દો, લસણ ને વાટી લો

  2. 2

    પછી કૂકર માં તેલ ગરમ કરો પછી રાઈ અને જીરું નાખો પછી ટામેટા, લસણ પેસ્ટ નાખી બધા મસાલા નાખી મિક્સ કરો પછી દાળ અને દૂધી નાખી મિક્સ કરી 4 vessels વાગે ગેસ બંધ કરી દો

  3. 3

    તો રેડી છે દાળ દૂધી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna chudasama
Chetna chudasama @cook_28369543
પર

Similar Recipes