રાજમાં (Rajma Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Bijal Parekh
Bijal Parekh @cook_17364052

#GA4 #Week21
મેં રાજીનામું શાક બનાવ્યું છે. જે હેલ્થ માટે સારું છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧:૩૦
૪ લોકો
  1. 2 કપરાજમા
  2. ૧ કપપાણી
  3. ડુંગળી
  4. ટામેટું
  5. કળી લસણ
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીલાલ મરચું
  8. ૨ ચમચીમીઠું
  9. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧:૩૦
  1. 1

    સૌ પ્રથમ રાજમાને ૮ કલાક પાણીમાં પલાળી રાખવા પછી તેને રાજમાં ને કૂકરમાં પાણીથી બાફી લેવા.

  2. 2

    હવે, રાજમા બફાઈ જાય પછી એક પેનમાં તેલ ગરમ કરી તેની અંદર જીરું, ડુંગળી, ટામેટું, લસણ નાખી લેવું પછી તેની ઉપર હરદળ, મરચું સ્વાદ અનુસાર મીઠું નાખવું.

  3. 3

    હવે, કેવી અંદર રાજમા નાખી લેવું અને પાણી ઉમેરવું પછી બરાબર રીતે મિક્સ કરવું.રાજમા શાક તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Bijal Parekh
Bijal Parekh @cook_17364052
પર

Similar Recipes