ગ્રીન મસાલા સમોસા (Green Masala Samosa Recipe In Gujarati)

Dimple Seta
Dimple Seta @cook_26095721

ગ્રીન મસાલા સમોસા (Green Masala Samosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 500 ગ્રામમેંદાનો લોટ
  2. 300 ગ્રામબટાકા
  3. આદુ મરચાની પેસ્ટ
  4. 2 ચમચીલીલી વરિયાળી
  5. 8-10ફુદીનાના પાંદળા
  6. 1/2 વાટકીલીલાંવટાણા
  7. કોથમીર
  8. મીઠું સ્વાદનુસાર
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 1/2 ચમચીલીંબુનો રસ
  11. દહીંની ચટણી
  12. ગ્રીન ચટણી
  13. ટામેટાં સોસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બટેટાને અને લીલાં વટાણાને બાફી લ્યો..અને લીલાં મરચાં, કોથમીર, વરિયાળી અને ફુદીના ના પાનની પેસ્ટ કરી લ્યો..

  2. 2

    હવે મેંદાના લોટમાં મીઠું, કાળા તલ, અજમો અને તેલ નાખી લોટ બાંધી લ્યો..

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં બટેટાનો મસાલો નાખો પછી તેમાં ગ્રીન પેસ્ટ નાખી મીઠું, ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી મસાલો તૈયાર કરી લ્યો..

  4. 4

    હવે લોટ માંથી સમોસા માટે લંબગોળ વણી તેના 2 ભાગ કરી સમોસું વાળી તેમાં મસાલો ફીલ કરી થોડીવાર માટે રાખી દયો..

  5. 5

    હવે તૈયાર કરેલ સમોસાને ધીમા ગેસે તલી લ્યો અને તેને ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે ગ્રીન સમોસા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Seta
Dimple Seta @cook_26095721
પર

ટિપ્પણીઓ

Similar Recipes