દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં મેં દૂધીનો ઉપયોગ કરી સુપ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે
#GA4
#Week21
#post 19
#દુધી

દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)

અહીં મેં દૂધીનો ઉપયોગ કરી સુપ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે
#GA4
#Week21
#post 19
#દુધી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. ૨૦૦ ગ્રામ દૂધી
  2. 2 નંગઝીણા સમારેલા ટામેટા
  3. ૧ નાની ચમચીઘી
  4. ૧ નાની ચમચીજીરું
  5. ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  6. ૧ નાની ચમચીમરી પાઉડર
  7. ગાર્નિશીંગ માટે ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધી ને સમારી લો અને સાથે સાથે ટમેટાને પણ સમારી લો

  2. 2

    ત્યારબાદ તેને કૂકરમાં બાફીને થોડું ઠંડુ પડે ત્યાર બાદ બ્લેન્ડરથી એકરસ કરી લો

  3. 3

    હવે આ મિશ્રણને ગેસ પર ઉકાળવા મુકો અને તેમાં આદુ-મરચાની પેસ્ટ, મરી પાઉડર, મીઠું નાખીને ઉકળવા દો

  4. 4

    અને ત્યારબાદ તે બાદ વઘાર કરવા માટે એક બીજા વાસણમાં શુદ્ધ ઘી મૂકી જીરું તળાવો અને આ વઘાર તૈયાર થયેલા સૂપ મા નાખો આ રીતના દૂધીનો સૂપ તૈયાર છે ઉપરથી થોડી ધાણા ભાજી નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

ટિપ્પણીઓ

Similar Recipes