રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં ડુંગળી અને ટામેટાને સાંતળી લો અને તેને ચોપર માં નાખી ને ગ્રેવી જેવો પલ્પ તૈયાર કરવો
- 2
હવે કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું નાખી તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરવી ને પછી હિંગ નાખો હવે બનાવેલી ડુંગળી અને ટામેટાની ગ્રેવી નાખીને બરાબર સાંતળો
- 3
હવે તેમાં રાજમાં મસાલો હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું બધું જ નાખીને મસાલો બરાબર ચડવા દો
- 4
હવે બાફેલું બટાકુ લો અને તેને છુંદી ને મસાલા માં નાખી ને બરાબર મિક્ષ કરી લો
- 5
હવે ગ્રેવી ઘટ્ટ થાય એટલું પાણી નાખીને ઉકાળવા દો પછી તેમાં બાફેલા રાજમા નાખીને બરાબર મિક્ષ કરી લો અને તેને થોડી વાર સુધી પાકવા દો પછી ગેસ બંધ કરી ને તેમાં કોથમીર કાપીને નાખી દો..
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
-
-
-
-
-
-
રાજમા મસાલા ચાવલ (Rajma Masala Rice Recipe In Gujarati)
આ વાનગી ડિનર માં ખુબ સારી લાગેછે અને એક ચાવલ અને કઠોળ નું બેસ્ટ કોમ્બિનેશન છેઃ .. મારી ઇન્નોવેટિવએ વાનગી છેઃ Anu Dafda -
-
-
-
-
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
હેલ્ધી મેગ્નેશિયમ અને પ્રોટીનથી ભરપૂર રાજમા મસાલા (Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week21# ઈમ્યુનિટી પાવર વધારનાર અને બ્લડ સુગર ઘટાડનાર રાજમા મસાલા Ramaben Joshi -
-
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#week2#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
- મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
- બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- જૂનાગઢના સ્પેશ્યલ વણેલા ગાંઠીયા (Junagadh Special Vanela Ganthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14569668
ટિપ્પણીઓ (4)