પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નાં લોટ ને ચાળી ઍક વાસણમાં પાણી નાખી મિક્ષ કરી ઢાંકીને 3 થી 4 કલાક રહેવા દો. પછી જરૂર મુજબ થોડું પાણી નાખી ચીલ્લા ઉતરે એવું ખીરું કરવું.
- 2
પાલક ની ભાજી અને કોથમીરને સાફ કરી જીણી સમારવી, આદું મરચા ક્રશ કરવા, તીખું ભાવતું હોય તો મરચા વધું નાખવા.(લસણ પસંદ હોય તો નાખવું)
- 3
ભાજી - કોથમીર ને ધોઈ નિતારી ઍક બાઉલમાં નાખવી, એમાં આદું - મરચા અને બાકીના મસાલા નાખી બરાબર મિક્સ કરવું અને મસળીને પછી ખીરામાં નાખવી, જરુર લાગે તો થોડુ પાણી નાખી ચીલ્લા ઊતરે એવું ખીરું તૈયાર કરવું.
- 4
ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો, તવી પર તેલ લગાવવું પછી ખીરા ને હલાવી ઍક ચમચા માં ભરી તવી પર નાખી ઉપર ચમચો ફેરવો ઢોસા ની જેમ. ફરતા થોડુ તેલ નાખવું,થોડીવાર પછી ઉથલાવી બીજી સાઈડ શેકવુ આ રીતે શેકી ગરમ ગરમ સર્વ કરવું આને દહીં,ચા અથવા ચટણી,સોસ કોઈ પણ સાથે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેક્સિકન ચીલા (મેક્સિકન Chila Recipe in Gujarati)
Recipe name :Mexican panki Chila#GA4#week22 Rita Gajjar -
-
ચીલા (Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaસાંજે કંઈક લાઈટ ખાવુ હોય તો આવી રીતે હેલ્ધી ડિનર લઈ શકાય અને જલ્દી પણ બની જાય છે Nipa Shah -
-
-
-
-
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
#GA4#week22Chila Payal Chirayu Vaidya -
-
-
-
-
-
તંદુરી ચીલા સેન્ડવીચ (Tandoori Chila Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK22#Chila Vidhi Mehul Shah -
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)