ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)

Namrataba parmar @namrataba
છોટી ભૂખ માટે ને ફટાફટ ત્યાર થી જતા ચીલા કે ઓછી વસ્તુ ને સમય પણ બહુ ઓછો જેમાં ઝટપટ ભુખ ને સંતોષી સકાય એટલે ચણા ના લોટ ના ચીલા જે 10 થી 15 મિનિટ ના સમય માં 3 વ્યક્તિ પેટ ભરી ને પણ જમી લે છે..તો તમે પણ બનાવજો. મારા સાસુ ને તો જ્યારે કંઈ ખાવાનું મન ન થાય કે મોઢે કંઈ લાગતું ના હોઈ ને ત્યારે એને ચીલા જ બહુ ભાવે સો આજે પણ એમને ખૂબ મજા થી ચીલા ની મજા લીધી
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ને ચાળી લેવો તેમાં હળદર, મીઠું, મરચુ નાખી. પાણી વડે દોહી લેવું
- 2
હવે તેમાં સાજી ના ફૂલ ને એની ઉપર લીંબુ નો રસ નાખી હલવાવું.
- 3
હવે નોનસ્ટિક માં તેલ મૂકી એલ ચમચો નાખી પૂંઠા વડે એકદમ પાતળું પાથળી લેવું.
- 4
ત્યાર બાદ એને ઉથલાવી બીજી બાજુ સેકવું. ને ઉતારી લેવું ટોમેટો સોસ સાથે ચીલા ના સર્વ કરો.લો સ્વાદીષ્ટ ચીલા ત્યાર છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)
#GA4 #Week22મેં સવારે નાસ્તામાં ચણા લોટના ચીલા ટેસ્ટી બનાવ્યા છે. Bijal Parekh -
-
-
ચીલા (Chila Recipe in gujarati)
#GA4#Week22#Chilaચીલા બનાવવા ખૂબ જ સરળ છે ને ટેસ્ટી પણ એટલા જ...Komal Pandya
-
વેજ. ચણા ના લોટ ના પૂડલા(vej chana lot na pudla in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#વિકમિલ૧Namrataba parmar
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#week12Paneer Chila...આમ તો આપને ઘણી બધી અલગ પ્રકારના ચીલા બનાવતા હોય તો મે આજે પનીર ના ચીલા બનાવ્યા પ્રથમ વખત પણ ખૂબ જ ટેસ્ટી અને બધા ને ખૂબ પસંદ આવ્યા. Payal Patel -
ચણાના લોટના મેયો પનીર ચીલા (Chana Flour Mayo Paneer Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila#post.3Recipe નો 186.ચીલા ઘણી જુદી જુદી રીતે બને છે રવાના ફોતરા વાળી દાળ ના ના બાજરીના જુવારના પણ મેં આજે ચણાના લોટના મેયો પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
ચણા ના લોટ ના ખમણ (Chana Lot Khaman Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથની રસોઈ એવી હોય છે જેનો કોઈ જવાબ હોઈ નહિ,મમ્મી એ આપણા જીવન માં એક અમૃત સમાન છે 😘😘😘🙏 આ વાનગી મધર્સ ડે સ્પેશલ છે. તો મારા તરફથી બધી મમ્મીઓને હેપી મધર્સ ડે... 🙏🙏🙏 Megha Shah -
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila# Post2 આ ચીલા બનાવવા મા સહેલા છે અને ફટાફટ બની જાય છે. આ ચીલા મારી દીકરી અને તેની બધી ફ્રેન્ડ્સ ને બહુ જ ભાવે છે. તે આ ટિફિન મા પણ લઈ જાય છે. Vaishali Vora -
મલ્ટીગ્રેઈન લોટ ના પનીર ચીલા (Multigrain Flour Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#paneer Chila લોટ ના ખીરુ ને તવા પર સ્પ્રેડ કરી ને ચીલા બનાવા મા આવે છે. ચિલા મા ગળયા અને નમકીન બન્ને ટાઇપ ના હોય છે, વિવિધ લોટ મા ફુટસ,વેજીટેબલ , નાખી ને પોષ્ટીક બનાવાય છે.. મે મલ્ટીગ્રેઇન લોટ મા પનીર અને વેજીટેબલ નાખી ને સ્વાદિષ્ટ, પોષ્ટિક,ચીલા બનાયા છે Saroj Shah -
બેસન ચીલા (Besan chila recipe in gujarati)
#GA4#Week22#Chilaબેસન ચીલા એક સરળ અને જડપ થી બની જતી વાનગી છે. આ ડિશ આપણે હળવા નાસ્તા તરીકે લઈ શકીએ. ઓછા તેલ માં બની જાય છે જેથી હેલ્થ માટે પણ સારું. Shraddha Patel -
-
-
ગળ્યા ચીલા (Sweet Chila Recipe in Gujarati)
ઘઉં ના લોટ માં ગોળ અને અન્ય સામગ્રી ઉમેરી બનતા ગળ્યા ચીલા ને મીઠા પુડલા પણ કહેવાય છે. સાંજ ના સમયે જો ગરમાગરમ ખાવા મળી જાય તો મજા પડી જાય.#GA4#Week22#Chila Rinkal Tanna -
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
#ફુલવડા(fulvada in Gujarati)
#વિકમિલ3#ફ્રાઇડવરસાદ ચાલુ થાય અટલે ગુજરાતી લોકો ને મેથી ના ભજીયા જેને ફુલવડા બધા કહીએ ને ઝટપટ ત્યાર પણ થાય છે તો આ ફ્રાઇડ માં આજે મારી રેસિપી રજુ કરું છુંNamrataba parmar
-
-
મિક્સ વેજ. ચીલા જૈન (Mix Veg. Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#COOKPADGUJRATI#CookpadIndia શિયાળો આવે એટલે તાજા લીલા શાક ખાવાની મજા પડી જાય શિયાળાની સ્પેશ્યલ શાક એટલે કે લીલા વટાણા, લીલા ચણા, લીલી તુવેર, મેથીની ભાજી, પાલક ની ભાજી, કોથમીર વગેરેનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીલા તૈયાર કર્યા છે જે પ્રોટીન વિટામિન થી ભરપૂર છે. Shweta Shah -
આલુ ચીલા (Aloo Chila Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચીલા એક બ્રેકફાસ્ટ ડીશ છે. આ ડીશ મા ઘણા બધા વરિયેશન હોય છે. ચીલા મા મોસ્ટલી બધા ચણા નો લોટ યુઝ કરે છે. આજે મે ઘઉં ના લોટ ના ચીલા બનાવ્યા છે જે આપડે સવાર ના નાસ્તા મા અથવા સાંજ ના નાસ્તા મા કહી શકીએ છીએ. નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
જુવાર અને ચણા ના લોટ ના ચીલા (Jowar Chana Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22 મારા ઘર બધાં ને ચીલા માં નવૉ વેરીયેશન ભાવતું હોવાથી Viday Shah -
ચણાના લોટ ના ચીલા(chana lot chilla recipe in Gujarati)
ખાવામાં ખુબ પોસ્ટીક ,ધર માં બધાને ભાવે ,ચા તેમજ ચટણી, સોસ સાથે ખવાય આ ચીલા,આમાં તમે બટેકા તથા પનીર ક્રશ નાખી ને પણ બનાવી શકાય છે. મે અહીં મીક્ષ વેજીટેબલ અને રવો નાખી આ અચીલા બનાવ્યું છે. #માઇઇબુક#પોસ્ટ 15#મોનસૂન Rekha Vijay Butani -
-
-
બટાકા ના ફરાળી ચીલા (Bataka Farali Chila Recipe In Gujarati)
#GA4#Week22#cookpadindia#chilaઆ બટાકા ને ખમણી બનવા માં આવે છે.આ ચીલા ટેસ્ટી અને અલગ જ સ્વાદ હોય છે.આ ફરાળી ચીલા બાળકો ને પણ પસંદ આવે છે. Kiran Jataniya -
મિક્સ લોટ ના ચીલા (Mix Flour Chila Recipe In Gujarati)
આ ચીલા પચવામાં હલકા છે તો તેને નાસ્તા તરીકે લઈ શકાય કે પછી ઓછી ભૂખ હોય તો સાંજે પણ લઈ શકાય Jayshree Doshi -
કોનૅ પાલક મેથી ચીલા (Corn palak Methi Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chilaલંચ માં જે બનાવ્યું હોય રૂટીન માં એ ભાવતું ના હોય 😜ને કંઈક બીજું ને ફટાફટ ખાવાની ઈચ્છા હોય તો આ ચીલા બનાવી નાખવા ☺🤗 Bansi Thaker -
મસાલા ચણા (Chana Masala Recipe In Gujarati)
વરસાદ પડે અને બપોરે ભુખ લાગે તો ગરમ ખાવા નુ મન થાય Jenny Shah -
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#MRC મોન્સૂન splબેસન ચિલા 3 અલગ અલગ રીત ના 1)મેથી મટર ચીલા 2)કોર્ન પનીર ચીલા 3)મિક્સ વેજચીઝી બટાકા ચીલા Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579106
ટિપ્પણીઓ