પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે

#GA4
#Week22
#Chila

પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)

ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે

#GA4
#Week22
#Chila

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ ઝીણી સમારેલી પાલક ની ભાજી
  2. ૧/૪ કપઝીણી સમારેલી કોથમીર
  3. ઝીણું સમારેલું ટમેટું
  4. ઝીણું સમારેલું કેપ્સીકમ
  5. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૧ ટી સ્પૂનઅજમો
  7. ૧ ટી સ્પૂનલાલ મરચું
  8. ૧/૨ ટી સ્પૂનહળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ કપચણા નો લોટ
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ લો તેમાં ઝીણી સમારેલી પાલક, ટામેટું, કેપ્સીકમ,આદુ મરચાની પેસ્ટ,કોથમીર,અને બધા મસાલા ઉમેરી બધુ બરાબર હાથ થી મિક્સ કરી લો

  2. 2

    મિક્સ થઈ જાય એટલે તેમાં ચણા નો લોટ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી તેનું ખીરું તૈયાર કરો

  3. 3

    હવે એક પેન મૂકી તેમાં એક ચમચા ની મદદથી ખીરું પાથરો.તેમાં તેલ ઉમેરી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર ના શેકી લો

  4. 4

    તૈયાર થયેલ પાલક ચીલા ને દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes