સોજી ના ચીલા (Sooji Idli Recipe in Gujarati)

rekha Parmar @cook_26357188
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળ ને છાશ માં ૩થી૪ કલાક સુધી પલાળી રાખવા.
- 2
પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવુ, ને પછી સોજી અને તેમાં સમારેલાં ટામેટાં, ડુંગળી, લીલાં મરચાં ને કોથમીર, મીઠું આદું લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લેવું.
- 3
પછી તેને નાની વાટકી માં તેલ લગાવીને ચડવા મુકી દેવુ.તો આમ તૈયાર છે મારા સ્વાદિષ્ટ સોજી ના ઈડલી સ્ટાઈલ ચીલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઈડલી(idli recipe in Gujarati)
ભારત અને ચીનની વાનગી નું પરફેક્ટ કોમ્બિનેશન. ફ્યુઝન વાનગી Shital Sonchhatra -
-
-
-
-
-
ધુસ્કા (dhuska recipe in Gujarati)
#ઈસ્ટ ધુસ્કા ઝારખંડનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે Nisha -
-
-
-
મસાલા વડા (Masala Vada Recipe In Gujarati)
#DTR દિવાળી માં ને એના પણ કાળી ચૌદશ બધાં ને ત્યાં બને જ.આજ મે મારા સાસુ ને યાદ કરી તેમના જેવા બનાવવા નો પ્રયત્ન કયોૅ છે HEMA OZA -
સોજી નો ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
નાના બાળકો અને મોટા માટે એક હેલ્ધી રેસિપી છે જે હું અહીંયા શેર કરવા માંગુ છું.. Annu. Bhatt -
સોજી વટાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળાં (Sooji Vatana Instant Dhokla Recipe In Gujarati)
શિયાળા મા વટાણા ખૂબ સરસ મળતા હોય છે. તો તેનો ઉપયોગ કરીને કંઈક અલગ આજે નાસ્તા મા ટ્રાય કરી. સરસ બન્યા.. રીત લખી લો તમને પણ ભાવશે. Noopur Alok Vaishnav -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
સોજી ના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week 2#Theme : છપ્પન ભોગ રેસીપી છપ્પન ભોગ રેસીપી માં સોજી ના ઢોકળાં બનાવવા ની થીમ આપી છે....ઢોકળાં આમ તો દરેક ગુજરાતી ને ત્યાં દાળ- ચોખા પલાળીને આથો લાવી ને બનાવતાં જ હોય છે....પણ અચાનક જ ઢોકળાં નું મન થાય અને બનાવવાં હોય તો સોજી ઢોકળાં' बेस्ट 'સોજી ઢોકળાં માં પણ ઘણી બધી રીતે બનાવી શકાય અગાઉ મેં કૂકપેડ માં ચીઝ કોર્ન કેપ્સીકમ ઢોકળાં મુક્યાં છે....પણ આજે સાદા સોજી ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ રેસીપી ચોકકસ ગમશે. Krishna Dholakia -
-
-
-
-
-
-
ઈમોજી(emoji recipe in Gujarati)
આજે "વર્લ્ડ ઈમોજી ડે "છે 😄😂🤣😊તો મને થયું કે🤔 કંઈક અલગ બનાવુ.પણ ઢોકળા નુ ખીરુ નહોતુ તો મે સોજી માથી ફટાફટ બનાવી નાખયુ. જે બાળકો ને ભી ગમે અને આવુ જોય વઘુ ખાય😋😋😋#સુપરશેફ2#માઈબુક 2#ફલોસૅ /લોટ#પોસ્ટ 10 Nayna prajapati (guddu) -
-
સોજી ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
સોજીના ઢોકળાં ફટાફટ બની જાય છે. સોજી એટલે રવો. કોઈ વાર મહેમાન આવ્યા હોય તો નાસ્તામાં ગરમ શું બનાવવું?એ સવાલ થાય છે. ત્યારે આ ઢોકળાં ને ફટાફટ બનાવી શકાય છે. આમાં આથો લાવવો પડતો નથી. સાંજની ઓછી ભૂખ માટે પણ આ વિકલ્પ સારો છે.#CB2 Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590419
ટિપ્પણીઓ