રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. 1ડુંગળી સમારેલી
  2. કોથમીર
  3. લાલ મરચું
  4. હળદર
  5. પાણી
  6. કોથમીર
  7. મીઠું
  8. સમારેલું મરચું
  9. ૧ કપરાંધેલો ભાત
  10. 2કળી લસણ
  11. ૧ ચમચીરવો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાંધેલા ભાત એક બોલ મા મેશ્ડ કરી એમાં એક ચમચી રવો અને પાણી નાખીને હલાવી દો.

  2. 2

    ત્યાર પછી મસાલો એડ કરો.મરચુ સમારીને નાખો એક ડુંગળી બે લસણ કળી અને કોથમીર નાખી હલાવી ૧૦ સુધી પલળવા દો

  3. 3

    દસ મિનિટ પછી ચીલા ઉતારો.એન્જોય વિથ સોસ ન્ડ ગ્રીન ચટણી 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes