મગની દાળના ચીઝી ચીલા (Moong Dal Cheese Chila Recipe in Gujarati)

Alpana m shah @cook_26389190
મગની દાળના ચીઝી ચીલા (Moong Dal Cheese Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને ધોઈ અને ૪ થી ૫ કલાક માટે પલાળી રાખી દો
- 2
દાળ પડી જાય એટલે એમાંથી પાણી કાઢી લેવું તેને મિક્સરમાં નાખવી સાથે લીલા મરચા આદું અને મીઠું પણ નાખો અને ગ્રાઇન્ડ કરી લેવું.
- 3
હવે બેટર ને એક વાટકામાં કાઢી લેવું અને બરાબર હલાવો.બીજી બાજુ કાંદાને જીણા સમારી લેવા. હવે ગેસ ઉપર તવી મૂકો ગરમ થાય એટલે એક ચમચો આબેટર લઈ અને ચીલા ઉતારો. તેના પર ઝીણા કાંદા ભભરાવવા થોડું બટર લગાવવું એક મિનિટ થાય એટલે સાઇટ સાઇટ પરથી તવેતાથી ઉખાડવું અને તેને પલટાવી દેવું. બીજી બાજુ બરાબર ચડી જાય એટલે તેને ઉતારી લેવું
- 4
બંને બાજુ ચઢ્યા બાદ તેને એક ડીશમાં ઉતારવું અને કટ કરો અને તેના ઉપર ચીઝ ખમણી ને નાખો. તેના ઉપર સોસ સ્પ્રેડ કરી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
-
-
-
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22#chila ચીલા નામ સાંભળતા મોમાં પાણી છૂટે. કારણ તેમાં ઘણા વેરીએશન છે.જૂદી જૂદી દાળ,રવો,ચણાના,ઘઉના.વળી તેમાં પણ વેજી.ભાજી,સાદા,ઓનીયન,ટોમેટો,દહીંવાળા વગેરે...વગેરે.હું આજે આપની સમક્ષ મગની દાળના ચિલ્લાની રેશિપી લાવી છું. જે સ્વાદમાં બિલકુલ હટકે....છે. Smitaben R dave -
-
પનીર ચીલ્લા (Paneer Chila Recipe in Gujarati)
#GA4#Week22આ પનીર ચીલ્લા મગની દાળમાંથી બનાવવામાં આવેલ છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે Neha Suthar -
-
-
-
-
-
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
-
-
મગની દાળના ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
આ એક ઇનોવેટિવ અને unique dish છે જેમાં મગની દાળનો ઉપયોગ કરેલ છે.. 🤗 *સ્વાદમા ટેસ્ટી બનાવવામાં easy*🤗 Kajal Ankur Dholakia -
-
-
-
-
-
-
-
મગની દાળ ના દાળવડા (Moong Dal Dalvada Recipe In Gujarati)
#MRC(ફોતરાવાળી મગની દાળ ના ) Iime Amit Trivedi -
મગની દાળનાં ટોસ્ટ બ્રેડ ચીલા (Moong Dal Toast Bread Chila Recipe In Gujarati)
#GA4#Week22#CHILA (ચીલા)#મગની દાળનાં ટૉસ્ટ બ્રેડ ચીલા#MOONG DAL TOAST BREAD CHILA 😋😋 Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14613020
ટિપ્પણીઓ