પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)

Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minit
1 સર્વિંગ
  1. ૨ નંગપાપડ
  2. 1 ટીસ્પૂનમરચું
  3. 1/2 ટીસ્પૂનધાણાજીરૂ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. વઘાર માટે રાઇ જીરુ હીગ
  6. ૨ કપપાણી
  7. 2 ટીસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

20 minit
  1. 1

    સર્વ પ્રથમ એક બાઉલમાં બે ચમચી તેલ લેવાનું તેની અંદર રાઈ, જીરુ અને હિંગનો વઘાર કરવાનો

  2. 2

    બે કપ પાણી નાખવાનું પાણી ઉકળી જાય બાદ કાચા પાપડના ઝીણા ઝીણા કટકા કરીને પાણીની અંદર નાખી દેવાના

  3. 3

    ચમચી થી દબીને જોઈ લેવાનું કે પાપડ ચડી ગયા છે તો ગેસ બંધ કરી દેવાનો તેથી આપણી પાપડ ની સબ્જી તૈયાર થઈ ગઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes